________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
}¢
ા. ક્રીતિ સાગરસૂરિ રચિત
હાવાથી પ્રશંસા થઈ અને મહત્તા વધી. તેમનો પ્રશંસાને સહન નહી કરવાથી સિંહ ગુફાવાસી મુનિવય ગુરૂની પાસે ત્યાં ચાતુર્માંસ કરવાની આજ્ઞા માંગવા આવ્યા. ગુરૂદેવે કહ્યું કે તે કોશાના મંદિરે તમાને ચાતુર્માસ કરવાની આજ્ઞા આપ વામાં આવશે નહી. તમે તપસ્યા કરી ઈર્ષ્યાના ચૈાગે સિંહ ગુફાવાસી વેશ્યાના મંદિરે ગયા. કથાના હાવભાવથી મુખ્ય અન્યા ચાતુર્માસ હાવા છતાં નેપાળના નૃપ પાસેથી રત્નક ખલ લાવીને ફ઼ાશાને આપી. તેણીએ પગે ઘસીને ફગાવી દીધી. સુનિએ કહ્યુ` કે પ્રયાસ કરીને લાવેલી સવાલાખની રત્નક’બલને પગે ઘસીને કેમ ફગાવી દીધી ? વેશ્યાએ કહ્યું કે તમે રત્ન ત્રયીના સ્વામી છે. કે જે રત્નમયીની આગળ ધ્રુવલેાકની સપત્તિ સાહાખી તુચ્છ છે. તેને તમે ફેકી દેવા તૈયાર થયા છે તેનુ ં તમાને ભાન નથી તે જણાવવા રત્નક ખલને ફગાવી દીધી.
આ પ્રમાણે શ્રવણ કરી મુનિવર્યને વિચાર અને વિવેક જાગવાથી પસ્તાવા કરવા લાગ્યા. કે ગુરુવયની આાજ્ઞાને લેપી અત્રે આવ્યા. તે સારૂ કર્યું નહી. ધન્ય છે આ કાથા વૈશ્યાને, કે જેણીએ તપસ્યા કરનારને પણ પ્રતિમાધ આપી હુને સ્થિર કર્યો. આ પ્રમાણે થએલી ભૂલાને સુધારી ગુરૂદેવ પાસે આવી મહામુનિવર્ય સૂરીસમ્રાટ્ સ્મૃતિદ્રજીની સ્તુતિ કરીને જ્ઞાની અન્યા. અને આગળ અનુભવી પશુ થયા. માટે થયેલી ભૂલાને સુધારી જ્ઞાની અને અનુભવી અના, પરંતુ જે ઢાષાનું સેવન કરીને ખુશી થાય છે. પેાતાને અહાદુર માને છે તે પણ જ્યારે સદુપદેશ સાંભળે હૃદયમાં ઉતારે ઉલ્લાસ લાવી વિચાર અને વિવેક એ લાવે તા
For Private And Personal Use Only