________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર તિ
અને તે ગુણોથી આદર વધે છે. અને તેથી રાગ-દ્વેષ, મેહ મમતાથી થએલા અપરાધે અને ભૂલોને સુધારે તે જ્ઞાની છે અને રાગાદિકના યોગે બીજી વાર તેમાં ફસાય નહી તે અનુભવી છે અને પુનઃ પુનઃ અપ રાધે કરીને સુધારે નહી અને ખરા ખાય તે પણ અહં. કારાદિકથી ખસે નહી તે અજ્ઞાની. બલ-બુદ્ધિારા સાળાની વિગેરેને નાશ થાય તે પણ અહંકાર અભિમાનાદિકને મૂકે નહી તેને જ્ઞાની–બહાદુર હુશીયાર કેમ કહેવાય? કદી ભલે થવાનો સંભવ છે જ, અને ભૂલેને સુધારવી તે પોતાની સત્તાની વાત છે માટે સુખની ઈચ્છાવાળાએ મન તન કર્સને ભૂલ સુધારવા પ્રયાસ કરે તે જરૂર છે. ગૃહસ્થપણામાં સ્થલિભદ્રજીએ કેશા વેશ્યાના પાસમાં પડી ઘણી ભૂલો કરી. તેમના પિતા શકતાલ મંત્રી વરરૂચિની કપટ કલાથી મરણ પામ્યા. નંદરાજાએ તેમને બોલાવીને પ્રધાન પદની મુદ્રિકા સ્વીકારવાનું કહ્યું. તે વખતે થએલ ભૂલની યાદિ કરવા પૂર્વક સંસારની અનિત્યતા-અસારતા બરાબર જાણ જ્ઞાની બન્યા. એટલે ચારિત્રની આરાધના કરી આત્મિક ગુણેને ઓળખી તેમાં સ્થિર થયા. પછી ગુરૂની પાસે કેશા વેરાના મંદીરે ચાતુર્માસ કરવાની આજ્ઞા માગી. ગુરૂદેવે એગ્ય જાણ આજ્ઞા આપી. અને ઘણા વર્ષોનો પરિચયવાળી વેશ્યાને ર આવી ચાતુર્માસ રહ્યા. તે દરમ્યાન કોશાએ પોતાના પાસમાં પાડવા માટે વિવિધ પ્રપંચો કર્યા પણ તેમાં ફસોયા નહીં. અને તે વેશ્યાને પ્રતિબધ આપી ધાર્મિક બનાવી. ચાતુ મૌસ વીત્યા પછી ગુવની પાસે આવ્યા. અનુભવતી બનેલ
For Private And Personal Use Only