________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૧
તમે કેાની સાથે ખેલ કરી રહ્યા છે. જે નહો માના તા પ્રાણાના ોખમમાં આવી પડશે. અને જાંબુડી જઈ શકશે નહી. મહેશમણુજીએ કહ્યુ કે પ્રાણા જાય તે ભલે જાય પશુ મારા ત્રતને ત્યાગ કરીશ નહીં. આમ કહીને ચાલવા માંડે છે, તેવામાં અચાનક પેટમાં શૂળ આવવાથી ઘેાડા ઉપરથી નીચે ગબડી પડયા, તે વખતે ચારણુ સ્ત્રી કહેવા લાગી. અદ્યાપિ માનશે તે જીવતા રહેશેા. નહી માના તા હમણાંજ મરણુ પામશેા. મહેરામણુજીએ કહ્યું કે મને. મરના ભય નથો. ભલે અત્યારે જ મરણુ પામુ, પણ વ્રતના ત્યાગ કરીશ નહીં. ચારણુ સ્ત્રી વીલખી અની. અને વિચાર કરવા લાગી કે. આવા પુરૂષા વ્રતમાં સ્થિર રહેનારા વિરલ હ્રાય છે. ધન્ય છે તેની માતાને અને પિતાને! આ પ્રમાણે માનસિક વૃત્તિઓને સ્થિર કરનાર જગતભરમાં વિખ્યાત અને છે. માટે પ્રભુની આજ્ઞાને માની કોઈ પણ વસ્તુઓમાં સુગ્ધ ખનવું નહીં, તેાજ ઉત્તરાત્તર અાત્મ કલ્યાણ સધાતું રહે છે. આ લવના વ્રતાને પાલન કરવાની દૃઢતાના સ’સ્કારો પરભવમાં પણ સાથે આવે છે, અને પરભવની મક્કમતાના સંસ્કારા દ્વારા વિષય કાચાને પણ દૂર કરાય છે. પ્રાણા તા મળશે પણ વ્રતનું પાલન કરવુ' અન્યભવમાં આવશ્યક અનશે નહી. માટે માણેા કરતાં તપાલનમાં સત્તા-સમૃદ્ધિ અને શક્તિને અધિક માનીને તેનુ જીવના જોખમે પણ રક્ષણ કરવુ' તે મનુષ્યાનુ' પ્રથમ કાય છે. જેની માનસિક વૃત્તિએ સ્થિર નથી અને ઇન્દ્રિચાના ગુલામ બનેલ છે તે મનુષ્ય જન્મમાં સાધવાનું હાય છે તે સાખી શકતા નથી.
For Private And Personal Use Only