________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
આ.
તિ પ્રાગરસૂરિ રચિત
પાતે તે રૂપાળા તથા ભરાવદાર હતા. જ્યારે અલ કારા પહેરી બહાર નીકળતા ત્યારે કામદેવ જેવા લાગ્યા કરતા તેનુ નામ મહેશમણુજી હતું. નામ પ્રમાણે ગુણુ હતા. સંસાર સાગરમાં મહેરામણની લહેર મધુરી હાય છે. તે મુજબ પાતે બ્રહ્મચ` વ્રતમાં સુંદર હતા, પરસ્ત્રી માતા બહેન-દીકરી તરીકે માનતા તેથી તેના વખાણુ લેાકા સારી રીતે કરતા. ૨ભાકે ઉવી કે મેનકા જેવી પર સ્ત્રીઓની લાલચમાં કે તેના હાવભાવમાં સાતૅા નહી, એક દિવસ ખળા ભરવા જાંબુડી ગામમાં અલકારી પહેરી મનાતુર ઘેાડા પર એસી જઈ રહેલા છે. વચ્ચે થમાર ગામ આવ્યું. તે ગામમાં રહેતી ચારણની સ્ત્રી તેને રૃખીને સુગ્ધ બની અને સખી દ્વારા ખેલાવીને પેાતાના ઘરમાં રાત વાસેા રહેવા માટે આજીજી કરવા લાગી. આ ચાક્ષુસી પણ રંભા જેવી. હતી. તેના હાવભાવને ઓળખી લઇને મહેરામણે કહ્યું કે, એન-માતા મારે ખળા ભરવા જેવું છે. એટલે અત્રે હું રાકાઈશ નહી, તેણીએ કહ્યુ કે તમને દેખી મુગ્ધ બની છું. માટે એક દિવસ શકાઈ જાઓ. ચારણુ સ્ત્રીએ મારે માતા સરખી છે. તમારે આ પ્રમાણે મુગ્ધ બનવુ નહી. અને હાવભાવ કટાક્ષ કરવા નહી. તથા મારે પરસ્ત્રી માતા તુલ્ય છે.
કદાપિ હું" પ્રાણાંતે મારા નતને ભ્રષ્ટ કરીશ નહી. માટે હું માતા તમે શાંત અનેા. તમારી આામરૂ પ્રતિષ્ઠા જગતમાં વિખ્યાત છે. જાગીરદારનું વચન સાંભળી ચારણની સ્ત્રી વાઘણની માફક વકરીને કહેવા લાગી. માતા એનના વચનના ત્યાગ કરી મારા કથન મુજબ અહી મારે ઘેર એક દીવસ રહે
For Private And Personal Use Only