________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર ગતિ
R
C
અસત્ય ખેલવાથી ગુન્હેગાર ખનશે. પાલણુશાહે કર્યું કે મા કાં સત્યયુગ છે બાપુજી. કે આવાં દીવ્ય હાંય છતાં તમારી મરજી હાય તા તે ક્રિય કરવાને અમે તૈયાર છીએ તાવીચે તપાવીને હાજર કરવામાં માન્યા. પાલણ શાહ સકલ્પ કર્યો કે અમે અચૌય વ્રતનું પાલન કરતા હાઇએ તા હાથ મળે નહી. આમ સકલ્પ કરીને લાલચેાળ અનેલા તાવીથાને પકડયેા. કારભારીએ કહ્યું તેના હાથાને હાથ લગાઢચે છે તેના આગળના ભાગને પકડાવા. આગળના ભાગ પકડયા, અને હાથ અળ્યો નહી. ત્યારે કારભારોએ કહ્યુ` કે તે ભાગ ઠંડા થએલ હોવાથીઢાઝયા નહી. ત્યારે ઠાકુર કારભારીના હાથમાં ચાંપી દીધા. હાથ મળવાથી બુમ પાડતા નાકે તેની નિન્દા થઈ અને પાલજી શાહની અધિક પ્રશ્નસા થઈ માટે ચારિત્ર પાલવામાં ધનાધિકની મમતાના ત્યાગ કરવા જરૂરી છે.
A
પ્રભુની આજ્ઞાનું જે ભાગ્યશાલી મારી રીતે પાલન કરે છે તે જ સત્ય સયમ પાલામાં સમથ મને છે અને પ્રાણાંતે પણ સંયમ-ચાસ્ત્રિને ગુમાવતા નથી, કારણ કે માનસિક વૃત્તિમાને કબજામાં કરીને પાંચ ઇન્દ્રિના ગુલામ અનવુ નહી તે અતિ દુષ્કર છે, જીનેશ્વરની આજ્ઞાને શ્રદ્ધા પૂર્વીક નહી પાળનારના સદા ગુલામ રહીને સ્વપરનું કલ્યાણુ કરી શકતા નથી તેથી જ સસાર સાગરમાં ખૂડીને વિવિધ વેદનાઓ સહન કરે છે. જ્યારે જીતેશ્વરની આજ્ઞાને પાલન કરનારા સંસાર સાગરને તરી અક્ષય સુખના ભક્તા બને છે. માટે વ્યવહારમાં સયમ-સત્યાદિકની પાલન કરવાની તમન્ના રાખવી જોઈએ. કચ્છ દેશમાં રાતડીયા ગામના જાગીરદાર
er
For Private And Personal Use Only