________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગર રત આવી એક થેલે પગમાં ઠેસ વાગતા તાપણા કરી. તો પથ્થરની નીચે તેણે કેરીઓને દેખી. તે લઈ સ્વર આવી. દીકરીએ કેરીએ પિતાની માતાને અર્પણ કરી. તેવામાં પાલણ શાહ ખેતરમાંથી ઘેર આવ્યા. જમીનમાંથી મળેલી કારીઓની બીના જાણીને કહ્યું કે, આ કોર આપણે ખપે નહી તેણીઓનો માલીક ગામને ઠાર કહેવાય. માટે લાવો આ કેરીઓ ઠાકોરને આપી આવું. આમ કહી કાકેરની પાસે આવી જમીનમાં નીકળેલી તે કેરીઓની વાત કહી. તેને આપી. તેથી ઠોકર બહુ ખુશી થયો અને દરેક અધિકારી-શેઠ સાહુકારે આગળ તેની પ્રશંસા કરવા લાગ્યા. કારભારીને પાલણ શાહની પ્રશંસા સહન થઈ નહી. અદેખાઈ કરવા પૂર્વક કાકે ને કહેવા લાગ્યો કે અરે ઠાકોર! આ તે વાણીયાભાઈની કરામત છે. ઘણી કોરો નીકળી હશે પણ શાહુકારી દેખાડવા આટલી રેડી કરીને તમને દેખી છે. માટે તે પ્રશંસા પાત્ર નથી. વાણીની ગતિ અમે જાણીએ. ઠાકૅર પાલણ શાહને બોલાવીને પુછયું, અરે શાહ જે અમને અર્પણ કરી તેથી વધારે કેરી નીકળી છે તે સઘળ કેમ આપી નહી? પાલણશાહે કહ્યું કે જે તમારા આગળ મુકી તેટલી જ મળેલી છે. જમીનમાંથી નીકળેલ તથા વિસરી ગએલ-થાપણ વિગેરે અમે જેના સ્વામી નથી તે ધનાદિક લેવાને નિયમત્રત લીધેલ છે એટલે એક કોરી પણ અમો સંઘરતા નથી. તમે ઘરમાં તપાસ કરે. ઈર્ષ્યાળુ કારભારીએ કહ્યું કે તપાસ કરવાની જરૂર નથી પણ તમે સાચા હો તે તપાવેલ તાવી ઉપાડો જે નહી અને તે તમે સાચા છે નહીતર
For Private And Personal Use Only