________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાંતર તિ
૨૫૭ અને પરેકનું ભાતુ તૈયાર કરીશ કે જેથી પરકમાં આધિ વ્યાધિ અને વિડંબના આવી શકે નહી. ૧૦ર ચારિત્ર શીલ ભાગ્યશાલીઓને તેના જેટલા જેટલા સાધન કેનિમિત્ત હોય છે. તે કામશેષણના હેવાથી ચારિત્રનું રક્ષણ શક્ય બને છે. ભલે પછી દેશથી કે સવથી ચારિત્રવાળા હોય. દેશથી ચારિત્રવાળાએ દેશથી સ્કૂલ
જનાજ્ઞા મુજબ પાલન કરે છે. દેશથી ચારિત્રવાળાઓને પણ સર્વથી ચારિત્ર પાલન કરવાની તીવ્રછા હેવી જોઈએ. તેથી જ આત્મન્નતિમાં આગળ વધી તેઓ સ્વપરને સત્ય લાભ આપવા સમર્થ બને છે. તેઓ સારી રીતે સમજે છે. ધન-ધાન્યાદિક તથા પ્રાણો બીજીવાર પ્રાપ્ત થશે પણ ગુમાએલ ધમપુનઃ પ્રાપ્ત થવું અશક્ય છે. એટલે જ ચારિત્ર પાલનમાં વિવિધ વિને આવે તો પણ નિભય બની સહન કરી લે છે.
- સવા વર્ષ પહેલાં કચ્છ દેશમાં વાકી ગામમાં પાલણ શાહ અને ઉમ્મરબાઈ દંપતી હતા. તેઓએ ગુરુમહારાજ પાસે દેશવિતિ-સ્થૂલથી બારવ્રતે પ્રાણાતિપાતાદિવિરમણ ઉચર્યાં હતાં અને લીધેલાં તેને ત્રિધાએ પાલન કરતા હતા. વ્રતમાં કસોટી આવે, કસટી વિપ્નને સહન કરી અલભ્યલાભને મેળવી આપે છે. ધમની સાથે વ્યવહારિક કાર્યો કરવામાં અ૮૫ કે અધિક સહન કરવાનું હોય છે. પણ તેમાં અડગ મક્કમ રહેતે વિનેનું જોર ચાલતું નથી. બન્યું એવું કે, એક દીવસ તેમની દીકરી નદીએ વસ્ત્રાદિક દેવા ગઈ ધોઈને ૧૭
For Private And Personal Use Only