________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત રાધન સંપન્ન માણસો, ભલે રાજા હોય શેઠ સાહેબ હોય તે પણ દુન્યવી પદાર્થોથી તેમની ચિત્તાઓ અને આશાએ શાંત થતી નથી. ઉલ્ટી વધ્યા કરે છે. તેમાં કેઈને શારીરિક વ્યાધિની તથા પ્રતિકુલ વર્ગની ચિન્તાએ સતાવી રહેલા હોય છે. તથા કેટલાકને પ્રાપ્ત થએલ સામગ્રી આયભાસતી હોવાથી અધિક મેળવવાની આશાથી પરિતાપ વલેપાત કરી રહેલા હોય છે. તથા યથેચ્છ પ્રાપ્ત થએલ
ન્યાદિકનું રક્ષણ કરવા શસ્ત્રાદિકને વધારવાને વલેપાત કરતા હોય છે. સંક્ષેપમાં કહીએ તે દરેક પ્રાણીઓને અરે દેવ, દાન. માનવે તથા ચક્રવતિઓને પણ ચિન્તાને આશાઓને અને રક્ષણ કરવાને હૃદયદા ઘડી ઘડીએ બાળ હેય છે. તેનાથી અધિક મરણ ચિન્તા તે તે વ્યક્તિઓને પિતાના કર્તમાં પાગલ જેવા બને છે. કેઈ પ્રકારની સ્થિરતા રહેતી નથી. એ વખતે કોઈજેશી આવીને રાજાને કહે કે તમારું આયુષ્ય ઓછું છે. માટે ચેતીને જે કાંઈ પુણ્યદાનાદિક ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય તે કરી લે, આમ સાંભળી રાજાની માનસિક વૃત્તિઓ સ્થિર રહી નહી. ખાતાંપીતાં, રાજ્યના કાર્યોમાં પણ લક્ષ રહેતું નથી અને જાગતાં ઉધતા પણ બબડયા કરે છે. કે હવે શું થોડા વખતમાં મરણ આવશે ? રાજ્યનું પુત્ર પરિવારનું શું થશે ? આવા આવા વિવિધ વિકલ કરતે હોવાથી રાજ્યના પ્રધાને કહ્યું કે “મહારાજા: ચિન્તા ફકરને ત્યાગ કરે. કે જેણીના કહેવાથી મેહ મુગ્ધ બની વાત કરે નહી. જોષી કયાં સર્વજ્ઞ હતા. કે તેના કથન મુજબ અને ચિત્તા સંતાપ
For Private And Personal Use Only