________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસરિ રચિત તે સંતાપે કરવાને અવસર આવતા નથી. અને હવે તેના વિના કામ ચાલે એમ નથી. આ વિચારી તેના ઘેર મલુકચંદ જડી ગયે. કારીગરની પાસે માફી માગી. અને કહ્યું કે મેં અવિચારી ઉતાવળું પગલું ભર્યું તે ક્ષમા કર, અને ચાલ પાછે મારે ઘેર કારીગર ખુશી થયે. અને કહેવા લાગ્યા. તપાસ દ્વારા સત્ય વાતની માલુમ પડી તેથી હું ખુશી થયે છું શેઠ! કદાપિ હું ચોરી કરતો નથી. માટે હવે તેવી શંકા લાવતા નહી અને એ પ્રસંગ આવી લાગે તે બરાબર તપાસ કરશે. આમ કારીગાર શેઠના ઘેર ગયે–જડીયા શેઠ ખુશી થયા. અને સારૂ ઈનામ આપ્યું. માટે વિચાર કરીને વર્તે. ૧૦૧ પુણ્યોદયે પ્રાપ્ત થયેલ સત્તા-સંપત્તિને સદુપચેગ કરો તે ચક્રવૃદ્ધિ વ્યાજ આપનાર તયા સંપ્રખ્યાત અસંખ્યાત ગણું વ્યાજ આ૫નાર હેટી પેઢીની
બાબર છે. ભાગ ઉપગમાં ખરચવું તે ગુમાવવા જેવું છે માટે સાત ક્ષેત્રમાં ધન–બલને વ્યય કરી. વાવીને સદુપયોગ કરે તે ધાર્મિક શ્રદ્ધાળુનું કર્તવ્ય છે. જે સદુપયોગ કરશો નહી તે તેને નાશ થવાનો સંભવ છે તે નાશ થાય. અને અન્યના હાથે જાય તે પહેલાં પોતાના હાથે સાતક્ષેત્રોમાં ધનાદિકને વાવી અચિન્ય લાભ લે તે ડાહ્યા માણસને જરૂરનું છે. આ લેકમાં આબરૂ વધવાની સાથે પુણ્યબંધ થશે અને પરલેકમાં સદુપયેગના આધારે ઈષ્ટ અનુકુલતા મળી આવશે.
For Private And Personal Use Only