________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ
૨૫૩ ખ્યા નહીં. આમ તેના પર વખાણ કરતા હોવાથી પ્રથમ શંકા તે હતી અને બે હીરા નહીં દેખવાથી પૂરે પૂરી શંકા થઈ, તેને બોલાવીને જડીઆએ પુછયું અથા! હીરા બે દેખાતા નથી. તે લીધા તે નથીને!
તે બે મેં લીધા નથી અને લઉં પણ નહીં. ત્યારે તે હીરાઓ ક્યાં ગયા? તે લીધા ન હોય તે લેવા જોઈએ ને ! આમ કહી ગુસ્સામાં આવી મારઝુડ કરી ધકકો મારી કાઢી મૂકે. અને કહ્યું કે હરામખેર! તે હીરા લીધા છે. છતાં ખોટું બેલે છે. પોલીસને સ્વાધીન કર જોઈએ. પણ તે સારી. રીતે નોકરી કરી છે. તેથી પકડાવતું નથી. કારીગર સર્વે સહન કરી પિતાના સ્થાને આવ્યો. તેના ગયા પછી બીજે દિવસે ત્રીજે હીર દેખાશે નહી. તપાસ કરતાં પાટના નીચેની ભૂમિમાં એક દર દેખાયું. તેની પાસે ત્રણ હીરા પડેલા દેખ્યા. ત્રણ હીરાને લઈ જડીઓ વિચાર કરવા લાગ્યું કે કારીગરના ગયા પછી ત્રીજે હીર ચેરનાર કેણ હશે. તેની તપાસ કરવાની જરૂર છે. તપાસ માટે રાત્રિમાં જડીયે જાગતે રહ્યો. તેવામાં એક માટે ઉંદર ચોથા હીરાને લઈ જતેતેની પાસેથી થો હીર પડાવી લીધે પણ જડીઓ કારીગરને મારમારી ધમધમાવીને કાઢી મૂકે તે માટે સંતાપ કરવા લાગે. હીરાતે ઉંદર લઈ ગયા અને કારીગરના ઉપર બેહીશ. લઈ ગયાને આરોપ મૂકયે તે સારૂ કર્યું નહીં. તેમાં વળી મારમારીને કાઢી મૂક્ય કુશળ અને વફાદાર આ કારીગર - મળવો મુશ્કેલ છે. મારી હવે શંકા ગઈ છે કે કારીગરે એ હીરાઓ ચેર્યા નથી. પ્રથમ શાંત બનીને તપાસ કરી હોત
For Private And Personal Use Only