________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ.
એક ધના શેઠ ન્યાય સંપન્ન વિભવવાળા હતા. તેમજ ધર્મના સારા સંસ્કારે હોવાથી તેમને પ્રાપ્ત થએલા પિસાન અત્યંત લાભ લેવા માટે વિચાર કરવા લાગ્યા. ઉપભેગમાં ખરચવાથી તે પૈસા ગુમાવી પાપબંધ કરવા જેવું છે. ના છૂટકે વાપરવા પડે છે અને પાપને બંધ પડને રહે છે. આના કરતાં સાતક્ષેત્રમાં ધનાદિકને વાપરવામાં આવે તે પુણ્યબંધની સાથે માયા મમતાને અભાવ થાય. અને માયા–મમતાને ત્યાગ તે પરમ-સત્ય સંપત્તિનું કારણ છે. આમ સમજી આનપાનાદિકમાં, ભેગે પગમાં સાદાઈ રાખીને જે ધન વધે તે સાત ક્ષેત્રમાં વાપરવા લાગ્યા ત્યારે એક પડેલી આ શેઠને કહેવા લાગ્યા કે તમારી પાસે અઢળક ધન છે. છતાં તમે ઘણી સાદાઈ રાખે છે બેસવા માટે વાહન-મેટર– ટેક્ષી કે રીક્ષા પણ રાખતા નથી પગે ચાલીને જાએ છે ભેજનમાં પણ એવા મીઠાઈ ખાતા નથી. ત્યારે શેઠે કહ્યું સાદાઈ રાખવાથી ધનને બચાવ થાય છે અને પગે ચાલ વાથી તાકાત વધવાની સાથે જીવજતુનું રક્ષણ થાય છે દયા પળાય છે અધિક પાપ બંધાતું નથી અને વધેલા ધનાદિકનું અત્યંત વ્યાજ મળે તેવા સ્થલે મૂકું છું–કહે હવે સાદાઈ રાખવા કેટલો લાભ છે? લાભ સિવાય સાદાઈ કણ રાખે છે?
લાભ જે દેખાતું હોય તે ક્ષુધા પિપાસાને પણ ત્યાગ કરીને લાભ લેવા માનવીઓ તત્પર બને છે. આ સાંભળી પાડોશીએ પાછું કહ્યું કે, તમેએ કેઈઉત્તમ પેઢીમાં અગર બેંકમાં રૂપિયા વ્યાજે મુક્યા હોય તે ખબર પડ્યા વિના રહે નહી કે? જરૂર માલુમ પડે બેંકમાં અગર સુંદર પેઢીમાં તમે
For Private And Personal Use Only