________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
આ. કીતિ સાગરરિ રચિત
સંતાનેાને શુભ સંસ્કાર અર્પણુ કરવા પૂર્ણાંક નીતિમાન અનાવેલ હતા. શુભ સંસ્કારી બ્રાહ્મણને તાવના વ્યાધિ લાગુ પડયા વૈદ્યની દવા લીધી તાવ મોંદ પડયા પણુ અશક્ત હાવાથી કાંઈ કાય કરી શકતા નથી. પરાણે પરાણે કેઈ યજમાનના ઘરમાં જઇ ચંડીપાઠને કર્યો તેથી દક્ષિણામાં ચાર રૂપિયા મળ્યા. અને પુત્રને કહ્યું કે વૈદ્યની પાસે જઈ લીધેલી દવાના ચાર રૂપિયા આપી આવ, રૂપિયાનું પાકીટ લઈ ને રમત કરતા આપવા જાય છે. તેટલામાં ખીસ્સામાંથી રુપિયાનું પાકીટ સરકી પડયું’. જ્યારે ખીસ્સામાં તપાસ કરી ત્યારે પાકીટ દેખ્યુ નહી અને રડવા લાગ્યા. હવે હુ વૈદ્યને રુપિયા કેવી રીતે આપીશ, માતપિતા ઠપકા આપશે, આમ રડી રહેલ છે. તેવામાં રાજા પેાતાના સેવકા સાથે ત્યાં થઇને ગમન કરી રહેલ છે. એક સેવકના હાથમાં પડી ગએલ પાકીટ સાબુ, માર્ગે રડતા તે પુત્રને દેખી પુછ્યું' અરે છોકરા તું કેમ રડે છે ? તેણે પડી ગએલા પાકીટને તથા સ્વગૃહની સ્થિતિની મીના કહી. રાજાએ તે સત્ય રહે છે કે અસત્ય રડી રહેલ છે તેની ખાત્રી કરવા માટે-પરીક્ષા કરવા પેાતાની પાસે રહેલ સેાના મહારાથી ભરેલ પાકીટ દેખાડયું. અને કહ્યું કે જે આ પાકીટ તારૂ છે. ના સાહેબ
આ મારૂં' નહી. આવુ. સેનામહારાથી ભરેલ અમારા ગરીમની પાસે હાય કયાંથી? ક્રુત વૈદ્યની દવાના ચાર રૂપિયા, મારા પિતાએ માકલેલ હતાં પણ રમતમાં પડી ગએલ પાકીટની ખબર રહી નહી. તેથી રડું છું. રાજા છેકરાને સારા સંસ્કાર વાળે અને પ્રમાણિક જાણી ખુશી થયા. અને સેવકની પાસે હાથમાં આવેલ તે દેખાડયું. તેથી ખુશી થઈને કહેવા લાગ્યા
For Private And Personal Use Only