________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર તિ આનદ પણ મળતું રહે. નેકરે કહ્યું કે શેઠશ્રી તમને સત્ય કહ્યું, ભલે રૂપિયાની લાલચે મહિના સુધી મૌન ધારણ કર્યું પણ રૂપિયાના લાભ કરતાં શાંત રહેવામાં અત્યંત આનંદ મળે છે. હવે ઈનામની જરૂર નથી, જીવનપર્યત મગજ ગુમાવીશ નહી. શેઠ ખુશી થયા. અને ઈનામ તરીકે આપેલ રૂપિયાની સફળતા માનવા લાગ્યા ૧૦૦ નિરાશક્ત માતપીતા, પિતાના સંતાનને પશુ
શુભ સંસ્કારેને સરસ વારો બાલ્યા
વસ્થામાંથી પણ આપતા રહે છે.
તેથી પિતાના સંતાને અને તેઓની પરંપરા લાલચુ અને લબાડ અને લંપટ બનતી નથી. સદાચારનું રીતસર પાલન કરવા પૂર્વક અન્યજનેને અનુકરણીય બને છે. અને પ્રશંસા પાત્ર બની આ ભવમાં અને પરભવમાં સુખશાંતિ પામે છે. ત્યારે જે માતાપિતા આસક્ત બનેલ હોય છે તેના સંતાનોને શુભ સંસ્કાર નહી પડતા હોવાથી અને પાડવા ન હેવાથી લાલચ લબાડ તેઓ પાકે એમાં નવાઈ શી? સંસ્કાર રહિત સંતાને લાલચના ગે લબાડ બની પેટ ભરીને માર ખાય અને પસ્તા કરવા અને રૂદન કરવા બેસી જાય છે.
એક ગામને રાજા ન્યાયનીતિ પરાયણ હતું અને તે ગામમાં રહેતા એક બ્રાહ્મણ સામાન્ય સ્થિતિનોહતે પણ પિતાના સંતાનને તેને દરરોજ સદાચારના સંસ્કાર આપી નીતિ નિપુણ કરેલ હતાં. તેમજ રાજાએ પણ પોતાના સેવક સમ
For Private And Personal Use Only