________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસારમાર તિ પ્રશંસા પ્રાપ્ત કરવા માટે દાન લેનાર ઘણા હોય છે તેથી તે વિરલ દાન દેનારના ઉપર અદેખાઈ કરતા દેખાય છે. કારણ કે આશંસા પ્રશંસા વિગેરેને ચિત્તે રાખી દાન દેના૨ના કરતાં આશંસા રહિતની પ્રશંસા સુમાં અધિક થતી હાવાથી હૃદયમાં અલ્યા કરે છે કે મારાથી અધિક તેની પ્રશંસા થાય છે. પણ મારી સુજ્ઞજનેમાં થતી નથી. તેથી દીધેલું દાન મમતાને અલ્પ કરતું નથી અને સમત્વને લાવી આપતું નથી માટે દાન દેવામાં કેઈ પ્રકારની આશંસા રાખવી નહી. આ દાનેશ્વરી અન્યના ભલા માટે લાભને માટે પ્રાણનું દાન દેવા પણ તત્પર બને છે. કેઈ રાજા સ્વપ્રશંસાની ખાતર જે કઈ માગવા આવે તેને ઈચ્છા મુજબ દાન આપીને મોકહતો. તેથી તેની પ્રશંસા માગનારાઓ કરવા લાગ્યા. તે શ્રવણ કરી શા બહુ ખુશી થશે. માગ્યા કરતાં પણ અધિક દાન રતે. પરંતુ એક હાતિમ કરીને આશંસા સહિત દાનેશ્વરી હતે તેનો સર્વે માણસા સુરજનો તથા તે સિવાય અન્યને તેની ભૂરી ભૂરી પ્રશંસા કરતા હોવાથી પ્રથમ રાજા, તેના ઉપર અદેખાઈ કરવા લાગે. કે જ્યાં સુધી આ હાતીમ જીવતે છે. ત્યાં સુધી સર્વે જામારી ભૂરિ ભૂરિ પ્રશંસા કરશે નહી. માટે તેનું કાસળ કાઢી નાખવું. આ પ્રમાણે વિચાર કરે છે. તે અવસરે પર્વના દિવસે માગણી કરનારાઓ થાણા ભેગા થયા. રાજાએ દાન પણ યથેચ્છ દીધું. તેઓ પૈકી કેટલાએક રાજાની ઘણી પ્રશંસા કરે છે. અને વખાણે છે. તે સાંભળી એક બે દાન લેનારા કહેવા લાગ્યા કે, ભલે રાજા દાન ઈચ્છા મુજબ દે છે. પણ પ્રશંસા મેળવવા ખાતર આપે છે.
For Private And Personal Use Only