________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર તિ મમતાને ત્યાગ કરવા પૂર્વક અને અનંત સુખના સ્વામી બને છે. એક વણઝારાની પાસે વ્યાપાર કરતાં લાખ સેનામહેરે હતી, તેથી તેનું રક્ષણ કરવા એક ચેજના કરી. જેવી કે એક જંગલમાં માણસની લાકડાની મૂર્તિ બનાવી રંગ સાથે રૂપાળી બનાવી, તે પણ પિલી રાખી. અને તેમાં લાખ સોનામહોરે ભરી, મસ્તક એવું બનાવ્યું કે તેને કાગ્યા સિવાય જુદુ પડે નહી. આ પ્રમાણે બનાવી સોના મહા પિલી તે મૂર્તિમાં ભરીને પાછા વ્યાપાર કરવા લાગે. લગભગ કરે સેનામહ ભરીને તે મૂર્તિના મસ્તકે લખ્યું કે જે માથુ-વઢે તે માલ કાઢે. આ પ્રમાણે લખીને પિતાના સ્થલે વણઝારે. ગયે. તે માગે ગમન કરનાર માણસે, લખેલાને વાચે છે કે માથુ વાઢે તે માલ કાઢે. આ પ્રમાણે વાંચીને કેટલાક તે મરણની ભીતિએ ચાલ્યા જાય છે. કેટલાક પિતાનું મસ્તક કાપવા તૈયાર છે. પણ તેને સાચા અર્થ જાણવામાં આવતું ન હોવાથી કરેલ પ્રયાસ વૃથા જાય છે. તેવામાં એક વિચારકે આવીને તે લખેલ મુજબ પિલી મૂર્તિનું તરવારથી મસ્તક ઉડાવી દીધું અને સેનામહેરેને ગ્રહણ કરી ચાલતો થયે. તે પ્રમાણે ધર્મશાસ્ત્રોના અર્થને જે સારી રીતે જાણતા નથી. તેને રહસ્ય સાર ક્યાંથી મળે! ફક્ત શબ્દને વચ્ચે પણ તેના સાચે અર્થ-૨હસ્ય જાણે નહી. તે ભણવાની કરેલી મહેનત માથે પડે છે. માટે શાસ્ત્રના રહસ્યને જાણ અલભ્ય લાભને પ્રાપ્ત કરે.
આશંસા સહિત-નિપૃહદાતા વિરલ હોય છે, યશકીરિ
For Private And Personal Use Only