________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
આ. કીતિ સાગરસૂરિ રચિત
રાખે તા જ કાંઈક સાર પ્રાપ્ત કરી શકે, નહીતર અહંકારઅભિમાન-મમતા-અદેખાઇ આવીને ફસાવે. મહાપંડિતે આચાય ઉપાધ્યાય વિગેરેની પ્રજ્ઞા–અને મહત્તા ત્યારે જ સલ થાય કે ઉપરાક્ત વચનાને અનુસરે તેા. અન્યથા તે પંડિતાઇને મહત્વ, વાવિવાદ-ચડસાચડસીમાં વૃથા ગુમાવી બેસે. માટે દરેક માનવીઓને તેની જરૂર છે. તે ક્રોધને મારે નહી તે ધનના ગવ હાવાથી સહેજ પ્રતિકુલતા થતાં મગજ ગુમાવી ક્રોધાન્નુર અને અગર ચીડાઈને ગાળેા દેવા લાગે એટલે મળેલા ધનની સલતા મળે નહી. અને વૈરીઓને ઊભા કરે, પછી વૈરની પરપરા વધતાં જે આત્માન્નતિ થવાની હોય તેના નિરોધ થાય. અને નિરોધ થતાં અધમ ગતિમાં આવવુ' પડે માટે કામ ક્રોધાદિકને મારા, વેરીને આદર આવે અને જાગતા રહ્યા.
← અનાદિકાલથી કાં લાગેલા હાવાથી માહ-અજ્ઞા નતા વિગેરે દાાથી પ્રાણીઓ ઘેરાએલા છે. તેથી જગતમાં સારા સયાગા તથા તથા નિમિતા પ્રાપ્ત થાય તેા પણ સત્ય લાભ-મેળવી શકતા નથી. અને માયા સમતામાં આસક્ત બની પાતે જાતે દુ:ખમાં વિડંબનાઓમાં ફસાઇ જાય છે.
તેમાં જે સમ્યજ્ઞાની. વિચારક-અને વિવેકી હાય છે. તે સમ્યગ્ જ્ઞાનના ખળથી શુભ નિમિત્તો મળતાં લાભ ઉઠાવી શકે છે. અને પ્રાપ્ત થયેલા લાલને એટલે સંપત્તિ-સત્તા શક્તિને સમાગે વાપરી પાતે સુખી થાય છે. અને મેહ
For Private And Personal Use Only