________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ર નૈતિ
૨૪૯
મૂકાવ્યા. અને ઉપદેશ આપવા લાગ્યા હૈ સાપ, રાજકુમારી પાસે રહેલાં નિદ્રાવશ અનેલને તુ શા માટે કરડે છે તારા સુખમાં કાંઇ આવતુ નથી. અને વેરની સાથે અત્યંત પાપ અધ કરે છે માટે શાંત મની આ ભવમાં નિયમની આરાધના કરી સદૂગતિને મેળવ ? વેર લેવાથી વેર વળતુ નથી. પશુ વધે છે. આવું સમજી કુમારીના શરીરમાં તારે પાછું પેસવુ* નહી. પણ જ્યાં તારૂ સ્થલ છે ત્યાં જવું અને કોઈને કરવું નહી. આ પ્રમાણે સાંભળી વેરભાવને ત્યાગ કરી સર્પ જંગલમાં પેાતાના સ્થાને ચાલ્યા ગયા અને જે રાજકન્યા પીડાતી હતી તે પીડા રહિત મની. શેઠપુત્ર પણ જીવતા રહ્યો. શેઠપુત્ર વિચાર કરે છે કે તે પત્રના ચાર લાખ રૂપિયા આપ્યા તે વળી ગયા. રાજા ત્ર વચન પાલક છે તેથી પ્રાતકાલે ઈચ્છાથી અધિક લાભ થશે.
સારૂ થયું કે પિતાએ ઘરમાંથી કાઢી મૂક અને પત્રમાં લખેલ હિત શિક્ષાઓના પણ અનુભવ આત્મ્યો. સવારમાં જીવતા શેઠપુત્રને દેખી રાજા ઘણૈા ખુશી થયેા રાત્રિની બનેલી ખીના પુછી. તેના ઉત્તર સાંભળી રાજાએ પેાતાના રાજ્યની સાથે કન્યાને દીધી. હવે નગર શેઠના પુત્ર નૃપ થયેા. ન્યાયથી રાજ્ય કરવા લાગ્યા તેની પ્રશ ંસા તેના પિતાએ સાંભળી તે પણ અધિક ખુશી થયા. આ મુજમ જે વન રાખે તે સુખી અને છે માટે ક્રોધને મારવામાં સાર, વૈરીને આદર આપવામાં સાર અને જાગતે નર સાર. આ કહેવત યાદ રાખવાની જરૂર છે. જે લેાકા સૌંપત્તિ-સત્તામાં સાર માની બેઠેલા છે તે ો ઉપર કહેલો હિત શિક્ષાઓને માની તે પ્રમાણે વન
૧૬
For Private And Personal Use Only