________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
આ. કીતિ સાગરસૂરિ રચિત
મમતાળુ માતાએ વાત્સલ્યથી ભાતુ તથા નાની રત્ન ભરેલી ઢબુડી–લાટી આપી. તેને ગ્રહણ કરીને દેશાન્તર ગનન કરવા નીકળ્યે રસ્તામાં સગો બહેનનું ઘર આવ્યુ તેણીએ પણ આદર સત્કાર કર્યાં નહી. તેના પિતાએ પત્ર દ્વારા જણાવેલ હતુ કે તારા ભાઇ આવે તે આદર સત્કાર કરવા નહી. તેથી બહેને પણ આદર સત્કાર કર્યા વિના જવા માટે કહ્યું. તે પણ ક્રોધાતુર થયા વિના ક્ષમાને ધારણ કરવા પુક સુખશાતા પુછીને આગળ ચાલ્યેા. એક માટા નગરમાં ગયા તેના રાજાને એકજ પુત્રી છે. પરંતુ જે માણસ રાત્રિમાં તેની પાસે રહે તે મચ્છુ પામે છે. તેથી રાજાએ એવા ઢઢરા જાહેર કર્યો છે કે જે માણસ મારી દીકરી પાસે રાત્રિએ રહે અને જીવતા ઉંઠે તેને પુત્રી સાથે રાજ્યને અણુ કરીશ. આ નગરમાં આવેલ શેઠના પુત્રે ખરાખર વિચાર કરીને રાત્રિએ તેણી પાસે સૂઈ જવાનું કબુલ્યુ રાત્રિએ તે રાજકન્યા નિદ્રામાં ઘેરાએલ છે તેની પાસે જઇને એક બાજુ ગુપ્તપણે રહ્યો છે અને જાગતા કુવા બનાવ બને છે તે તપાસ કરી રહેલ છે તેવામાં રાજકુમારીના મુખમાંથી વિષધર સાપ નીક ખ્યા અને કાઇ ઉંઘી ગયેલાની તપાસ કરે છે. સાપ શેઠ પુત્રની પાસે આવ્યા પણ જાગતા ઢાવાથી દશ મારી શકા નહી. સાપને પણ જાગતા મનુષ્ય તરફથી ભીતિ હોય છે. તેથી ા ચડાવીને ડાલ્યા કરે છે જો ઉંધી જાય તે જરૂર કરડું પણ તે જાગતાનેજાગતા રહ્યો. શેઠપુત્ર વિચાર કરે છે. કે જો ઉંધીશ તા નક્કી આ સાપ કરડશે માટે વેરી અનેલને મારવા નહી પણ આદર સત્કાર અને પ્રેમથી વશ કરવા, આમ ધારી તે સાપની આગળ સુગ ંધીઢાર પુષ્પા વર્યાં દુધના ટારા
For Private And Personal Use Only