________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત આવીને જે બોલ્યા કરતું હતું તેથી પ્રભુને ગુન્હેગાર અને હવે આવા વિચારો અને ઉચ્ચારે કરીશ નહી. આ પ્રમાણે નૃપ સમજણના ઘરમાં આવીને નમ્ર અને સરલ અન્ય. આ પ્રમાણે ખુશામતને ત્યાગ કરીને જેઓ નિર્ભય બનેલ હોય છે. તેઓ પિતાના આત્માને ઉદ્ધાર કરવા. તેમજ પરને ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આ રાજા તે ગુણાનુરાગી-અને ગુણગ્રાહી હતું તેથી જદી નમ્રતા ને ધારણ કરીને થતી ભૂલને સુધારી સરલ અને સંતોષી બન્યા પરંતુ કેટલાક એવા હોય છે, યુકિતપૂર્વક સમજાવતાં ગર્વિત હોવાથી રાવણની માફક પિતાનો ગર્વ મૂકતા નથી, આવા અભિમાનીએ ન માને તે સજજનોએ અફસ કરવો નહીં. પરંતુ પિતાના સગુણેમાં દઢ થવું. કારણ કે જેઓ સમજાવ્યા સમજતા નથી અને અત્યંત મદમાં આવી અપરાધને વધારતા રહે છે. તેથી તેઓ ગુણના ભાજન લાયક થતા નથી. આમ સમજી ઉપેક્ષા ભાવ ધારણ કરે કે જેથી આત્મહિત તે સધાય. અફસોસ કરવાથી અગર ચિન્તાઓ કરવાથી તે સગુણેમાં હાની પહોંચે છે, કેટલાક ભાગ્યશાલીએ, અન્યને અગર સ્વજનને અભિમાન-મમતાને ત્યાગ કરવા લાગણ પૂર્વક સમજાવે તે છતાં પણ અહંકાર-મમતાને ત્યાગ કરતા નથી ત્યારે ઘણે પરિતાપ કરીને ગુર્યા કરે છે અને ચિન્તા કરીને અતિ દુખી બને છે તે ઉચિત નથી. તે વખતે આ માણસે કર્મોના વિકારેથી અધિક ઘેરાએલ છે. -આમ સમજી આત્મકલ્યાણમાં રહેવું.
For Private And Personal Use Only