________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૨૩૫ અને સુખી થયે. પ્રતિકુલતા રહી નહી. તે પ્રમાણે સુખીજનેએ પિતાના સુખ માટે પરફેકે ગમન કરતાં પહેલાં સાથે આવે એવી સાધન સામગ્રી પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાની આવશ્યકતા છે. આ ભવમાં વિષય કષાયમાં આસક્ત બને નહી. પરભવમાં અનુકુળતા રહે એવી સામગ્રી મળવી અશકય છે. કારણ કે વ્રત-નિયમ ધારણ કર્યા નહીં. અને પાપથાનકમાં રાચી માચી રહ્યા. માટે પ્રથમ ચેતીને પ્રયાસ કરશે તે અનુકુલતાના સાધને મળી રહેશે. વૈરી ઉપર વેર વાળવાની માન્યતાને ત્યાગ કરવા પૂર્વક મૈત્રી–પ્રેમ રાખવાની ભાવના રાખે તેથી વેર વધશે નહી. અને પુણ્યની સાથે પ્રેમમાં વધારો થશે. અને અરસ પરસ સહકાર આપવાને સમય આવી મળશે.
એક સમ્યગ્ર જ્ઞાનીના ગુણવાન પુત્રને સર્પ કરડા, તેથી તે મરણ પામે તેના માતા પિતાને અત્યંત દુઃખ થયું. અને રૂદન કરવા લાગ્યા. તેવામાં ગારૂડીયાએ મંત્ર દ્વારા તે સર્પ, લાવી મંગાવ્યું અને કહ્યું કે તમારા પુત્રને મારી નાંખનાર આ સાપને કહે તે અહીં જ મારી નાંખું શોક સંતાપને દૂર કરી સમજણ તે માત પિતાએ કહ્યું કે તેને મારી નાંખવાથી મરણ પામેલ પુત્ર જીવતે થવાને નથી. ઉલટું વૈરમાં વધારે થશે. માટે તેને મુકી દે પહેલા ભવના વેર વિના તેમજ ચંપાયા વિના કોઈને સાપ કરડતે નથી માટે તેને મારી નંખાવીને અમારે તેમાં વધારો કરે નથી, માટે ભાઈ તું આ સાપને મૂકી દે. આ પ્રમાણે કહેવાથી વેર ગયું અને સારી ભાવનાથી પુણ્ય બાંધીને
For Private And Personal Use Only