________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
આ. કીર્તિસાગરસૂરિ રચિત કુલતા રહેવી અશકય છે. માટે પરફેકમાં ગમન કરતાં સાથે આવે તેવી સામગ્રી કષ્ટ સહન કરીને પણ મેળવવા માટે મહેનત કરવી. કેટલાક કહે છે કે વૃદ્ધાવસ્થામાં પરલોકની સાધન સામગ્રી માટે પ્રયાસ કરીશું અત્યારે તે પ્રાપ્ત થએલ સાધનેને ભેગ-ઉપભેગ કરી લહેર કરવા દે? પણ વૃદ્ધાવસ્થા આવે તે પહેલાં પરલેકે ગયા ત્યારે શું કરશે લહેર કરતાં આયુષ્ય પૂર્ણ થયું તે તમે જે આશા રાખી તે અધુરી રહેશે માટે લહેરમાં કારમી કેર સમજી યુવાવસ્થામાં જ પરલોકમાં સાથે આવી તેવી સામગ્રી પ્રાપ્ત કરે પછી વૃદ્ધાવસ્થામાં પણ વિલેપાત થશે નહીં. કારણ કે તે અવસ્થામાં શરીરની શક્તિ, પુણ્ય સામગ્રી મેળવી શકાય એવી રહેતી નથી માટે પ્રથમથી ચેતી પુણ્ય સામગ્રીને પ્રાપ્ત કરે.
એક દેશની રાજધાની ઉપર જે રાજા રાજ્ય કરે તે રાજાને દશ વર્ષ રાજ્ય કર્યા પછી વનવાસમાં જવું પડે આ રીવાજ હતું તેથી રાજ્ય કરતાં એ રાજાને ચિન્તા થઈ કે મુદત પૂરી થયા પછી વનવાસ કરે પડશે ત્યાં હું સાધન સામગ્રી સિવાય શાંતિથી કેવી રીતે રહીશ. પાંચ વર્ષોમાંથી ત્રણ ગયા બાકી બે એક વર્ષ રહ્યું. એમ વલેપાત કરવા લાગ્યું. તે વખતે સમ્યગજ્ઞાની તેને મળ્યા. તેમણે કહ્યું કે ચિન્તા કરવાથી સાધને મળતા નથી. પણ મુદત પૂર્ણ થયા પહેલાં ચેતીને સુંદર સાધન સામગ્રી સાથે આવે એવી વ્યવસ્થા કર, પછી તે લઈને વનવાસ કર
આ મુજબ જ્ઞાનીની વાણું શ્રવણ કરી સાથે આવે એવી સામગ્રીને સંગ્રહ કરી મુદત પૂરી થતાં વનવાસ સ્વીકાર્યો.
For Private And Personal Use Only