________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર પતિ
૨૩૩ સુખી થઈશ. આ બ્રાહ્મણ ગામમાંથી ભિક્ષા માગી લાવી પિતાનું પેટ ભરે છે અને રોગ સાધના કરવા માટે યમ નિયમ-આસનની વિધિ સઘળી પાલીને દઢ બને. પછી પ્રાણાયામમાં પ્રવીણ બને પણ પ્રત્યાહાર જે ચેગનું અંગ છે તે સધાતું નથી. ગુરૂગએ તેની બીના જાણ કહ્યું કે તું વિકલ્પ વધારે કરતે હશે. બ્રાહણે કહ્યું કે સગર્ભા સ્ત્રીને મૂકી અત્રે આવેલ છું. તેને દીકરો કે દીકરી આવેલ હશે.
ગીએ કહ્યું કે, પાછા ઘેર જા, તેની તપાસ કરી આવ. તેને વિચાર આવે છે. બ્રાહ્મણ ઘેર ગયે. કાંઈ પણ ધન નહી લાવેલ હેવાથી ઉધડો લીધે. ધિક્કાર કરવા લાગી તેથી સંસારના સાધનનું સ્વરૂપ જાણું યેગી પાસે આવ્યું. અને સ્થિર થયે સંકલ્પ વિકલ ગએલ હોવાથી પ્રત્યાહારવિગેરે અંગોને રીતસર સાધીને સિદ્ધિ મેળવી. અને જગતની માયા મમતાને ત્યાગ કરવા પૂર્વક આત્મિક વિકાસ પણ સાધી સુખી થશે. માટે સુખી થવાની ઈચ્છા વાળાએ, સંસાર સાધનાનું સ્વરૂપ જાણી વિક૯પેને ત્યાગ કરી સ્થિરતા ધારણ કરવી અગત્યની છે. ૬ આ ભવમાં તે પુર્યોદયે અનુકુલ સાધન સામગ્રી મળી પરંતુ પરલોક માટે કાંઈ અનુકુળતા રહે એવું પુણ્યોપાર્જન કર્યું કે નહિ તેના વિચાર કરે
ખાવાપીવામાં મેજમજામાં અને વિષયમાં આસકત બનવાથી પુણ્ય ખવાતું જાય છે તેને ખ્યાલ છે કે નહિ ! જે આ ભવમાં જ પુણય ખતમ થયું તે પરલોકમાં અનુ
For Private And Personal Use Only