________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
આ. કીર્તિ સાગરસૂરિ રચિત તેથી તે બીલાડા નીકળે. આ પ્રમાણે સમર્થની સહાય લઈને થતી બરબાદીનું રક્ષણ કરે. ૫ સાંસારિક સાધન પુર્યોદયે આવી મલે છે આવી મલ્યા પછી જે તેને સ્વરૂપને ખ્યાલ રહે નહી તો તેઓનું રક્ષણ કરવા માટે અનેક પ્રકારના સંક૯પ વિકલપો થયા કરે છે છતાં તે સાધને પ્રતિકુલતાને ધારણ કરે છે ત્યારે મનુષ્યને અત્યંત કંટાળો આવે છે. અને ઘરમાંથી
નાશી જવાની વૃત્તિ-પ્રવૃતિ થાય છે.
પરંતુ સંકલ્પ વિક૯પ ટાળ્યા સિવાય ભલે ઘરમાંથી નાશી જઈને જંગલમાં વાસ કરે તે પણ તે કંટાળે ટળતા નથી. અને યથેચ્છ સિદ્ધિ થતી નથી. માટે પ્રથમથી ઈટ સિદ્ધિના અભિલાષીએ, ધન-ધાન્ય પત્ની પુત્ર વિગેરે જે સાધન છે તેને બરાબર સ્વરૂપને જાણવું, તેના સ્વરૂપને જાણ્યા પછી આસક્તિ અ૯૫ થવાના સંકલ્પ વિકલ્પ પણ ટળતા રહેવાના અને સ્થિરતાના ગે ઇષ્ટ સિદ્ધિ થવાની.
- એક બ્રાહ્મણને આજીવિકાનું સાધન બરોબર હતું નહીં. અને પુત્ર પુત્રીને પરિવાર અધિક હતા. તેથી તેની સ્ત્રી ઘણે ઠપકે આપતી. કઈ વખતે છણકા–મમવચનેના બાણે પણ લગાવતી. તેથી કંટાળે લાવી જંગલમાં કઈ એક મેગીની સેવામાં તત્પર બન્યો. અને મનમાં માન્યું કે. યોગી મારા દુઃખ દુર કરશે.
ગીએ કહ્યું કે દુઃખ દૂર કરવા હોય તે અષ્ટાંગ રોગની સાધના કર. તેથી તારી દરિદ્રતા નાશ પામશે અને
For Private And Personal Use Only