________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત કઈ સદ્દગુરૂ ઉપદેશ રૂપી અજ જલ આપીને સન્માર્ગે આરૂઢ કરી ઈષ્ટ સાચા સુખને અર્પણ કરે તે જે તે ઉપકાર નથી. અને ઝવેરાતથી અધિક કિંમતી પુણ્યાનું બંધી પુણ્ય બાંધે. અનુક્રમે બેનું પણ કલ્યાણ સધાય, અને સત્ય સુખની પ્રાપ્તિ થાય, પરંતુ એ કેઈ હાય કે, ઝવેરાતને ધનાદિકને ગ્રહણ કરીને રક્ષણ કરું ભલે મરણ પામું તે પણ તેને ત્યાગ કરું નહી. આનાથી જ પીડાઓ દૂર ભાગશે અને ઈષ્ટ સુખ આવી મળશે. આવા માનવો અહંકાર અને આસકિતના ચાગે પિતાના ભાવ પ્રાણે જે કાંઈ અલ૫ પ્રમાણમાં છે તે પણ ગુમાવે છે. અને સંપત્તિ સાહ્યબી તથા પરિવાર વિગેરે અહીંજ પડી રહે છે. કેઈ સાથે આવતું નથી. હાય હાય કરતે દુર્ગતિનું ભાજન બની અસહ્ય પીડાઓને સહન કરતે જીવન વ્યતીત કરે છે. માટે ઝવેરાત–ધનાદિક કરતાં સમ્યક્ત્વ-જ્ઞાન–ચારિત્ર વિગેરે સાચા સુખને આપનાર છે એમ માનીને અહંકાર અને મમતા આસક્તિને ત્યાગ કરે તે અનાદિકાલની વિડંબનાને ત્યાગ કરવાને સત્ય ઉપાય છે. કેઈ સમર્થ સદ્દગુરૂ મળે. તે તેનો ત્યાગ કરાવી શકે. ૯૪ મૈત્રી-પ્રમોદ અનુકંપા અને મધ્યસ્થા ભાવનાઓ. તથા અનિત્ય અશરણુ વિગેરે બાર ભાવનાઓ જે છે તે અહંકાર, મમતા, અદેખાઈને દૂર કરીને આમેન્નતિ કરવામાં સત્ય સાધનરૂપ છે
આ ભાવનાઓના આધારે અનંત મહાભાગ્યશાલીઓએ આત્મવિકાસ સાધવા પૂર્વક કેવલ્ય જ્ઞાન પામી અનંત શક્તિ
For Private And Personal Use Only