________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જ્યોતિ
૨૨૯ ઢગલા દેખાય છે. ભૂલ પડેલ હોવાથી પરિશ્રમની સાથે ભૂખ તૃષા લાગેલી છે એક ઘર દેખાતા વૃક્ષ નીચે આરામ લેવા બેઠે શેડો થાક ઉતર્યો પણ ક્ષુધા અને તૃષા બરાબર સતાવી રહેલ છે એટલામાં એક પિટલી પાસે પડેલી દેખી હાથ ફેરવતાં ચણા-વટાણુ જેવું લાગ્યું. પિટલી છોડી જૂએ છે ત્યારે તેમાં મતી-મણિ–હીરા દેખ્યા. દેખીને નિશાસે મૂકતાં કહેવા લાગ્યો કે અરે ઝવેરાત અત્યારે તારી જરૂર નથી. અન્ન જલની આવશયક્તા છે તારાથી નાશ પામતું જીવન ટકાવી શકાશે નહીં. અત્યારે કોઈ દયાળુ અન્નપાણી અર્પણ કરે તે ઝવેરાતના કરતાં અધિક કિંમતી માનું. પ્રાણે ગયા પછી ધન કણ કામકું–આ પ્રમાણે બેસી રહ્યો છે તે અરસામાં ઉંટ ઉપર બેસી એક મુસાફીર ભૂલી ગએલ વસ્તુની શોધ કરતાં ત્યાં આવ્યા, ઝવેરાતની પિટલી દેખી ખુશ થયો. સુધા તૃષાથી અત્યંત પીડા પામી રહેલની દયા આવવાથી પોતાની પાસે રહેલ ભાત ખાવા આપ્યું અને યથેચ્છ પાણી પાયું તેથી પીડાથી ઘેરાએલાને શક્તિ આવી, ઉભે થઈને તેને ઉપકાર માનવા લાગે. કે તમે જે આવ્યા ન હોત તે આ રણમાં મરણ પામત, તમે મારો બચાવ કર્યો. આવેલા મુસાફરે કહ્યું કે, આવ્યો તે ઝવેરાતની પિટલી શોધવા તમે જે આ સ્થલે ન હેત છે અને બીજે હેતતે લઈને ચાલ્યા જાત તેથી જે બન્યું તે સારૂ થયું. અન્નજલ આપવું તે તે અમારી ફરજ છે. એમાં ઉપકાર શાને? આમ કહીને પોતાના વાહન ઉપર બેસાડી ઈચ્છા મુજબ ઈષ્ટ સ્થલે પહોંચતું કર્યું. આ પ્રમાણે ભાવમાં ભૂલા પડેલને
For Private And Personal Use Only