________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
આ. કિર્તિસાગરસુરિ રચિત ચાલ્યા ગયા. માતાપિતાને દુખને પાર રહ્યો નહી. તથા વિધવા થએલ તેની આને પણ દુઃખને પાર રહ્યો નહી. માટે પાંચે ઈન્દ્રિયની આસક્તિને ત્યાગ કરે. ત્યાર બાદ માનસિક વૃત્તિઓ પણ કબજામાં આવશે. અને વિકાસ સધાશે.
સહરાના રણમાં ભૂલા પડેલા મુસાફરને અન્નપાણીની જરૂર પડે છે. પરિભ્રમણ કરીને થાકી ગએલને અન્નપાણી સિવાય જીવન ટકી શકતું નથી. તે વખતે ધન-સત્તા પરિ. વારાદિક તથા ઝવેરાત પાસે હોય તે પણ પ્રાણે કેવી રીતે ટકે? ટકે નહી જ. અન્નપાણીની ગરજને ધન-ઝવેરાતાદિ શાંત કરી શકવા સમર્થ નહી હોવાથી તે વખતે મુસાફીર અન્નજળની ઝંખના કરતે હેય છે તેવામાં કઈ કૃપાવંત તેને ભાતુપાણી આપે તે મહાઉપકારી કહેવાય તે પ્રમાણે જીવનમાં માણસાઈ ન્યાય-જ્ઞાન ચારિત્રની જરૂર છે ત્યાં ધનાદિક કેઈ અર્પણ કરે તેથી માણસાઈ-પ્રમાણિકતારૂપી અનજલ પ્રાપ્ત થઈ શકતું નથી પણ કેઈ સદ્દગુરૂ ઉપદેશરૂપી અન્નજલનું પાન કરાવે તેજ જીવન ટકે અને ઉન્નતિના શિખરે આરૂઢ થાય
મનુષ્યગણ સહરાના રણ જેવા સંસારમાં મુસાફરી કરી રહેલ છે અને પરિભ્રમણ કરીને અત્યંત પીડા માણી રહેલ છે તેને સમકિત સાથે જ્ઞાન ચારિત્રની અવશ્ય જરૂર છે તે આપે તે ઉપકારી સાચા કહેવાય.
એક મુસાફીર સહરાના રણમાં માર્ગને શેધે છે પણ માર્ગ જડતું નથી. ચારે બાજુ તપાસ કરે છે ત્યાં રેતીના
For Private And Personal Use Only