________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
આ. કીતિસાગરરસૂરિ રચિત
તેમાં આવડત જોઈએ. આવડતવાળા બુદ્ધિમાન્ ધૂળમાંથી કે રક્ષા રાખાડીમાંથી ધન મેળવે છે તેમ અસાર-સસારમાંથી સાર સમ્યગજ્ઞાની પ્રાપ્ત કરીને સુખી બને છે.
એક સારી આવડતવાળા મુંબઈમાં નેકરી તરીકે રહ્યો પશુ પૂરતા પગાર મળતા નહી હાવાથી નેકરીના ત્યાગ કરીને ધંધા કરવા યે વ્યાપારમાં મૂડી નાણા ન હેાવાથી રાખાડી લાવી Üવા લાગ્યા ચાર સણુ પાંચ મણુ રક્ષા વિના મૂલ્યે લાવી પાંચશેર રક્ષાના પાંચ આના તરીકે વેચવા લાગ્યા. શેઠાણીએ રક્ષાના દામ ભરીને લેતી. તેથો પૈસાદાર અન્ય. મુખઈમાં પ્રાયઃરક્ષાના અભાવ હોય છે તેથી તે લેવા શેઠાણીઓ પડાપડી કરતી. આને પણ ઉત્સાહ જાગતા તેથી આનદથી લઇ આવી રક્ષા વેચતા. આ પ્રમાણે દરેક મનુષ્યા એ અસારમાંથી સાર લેવા તેાજ માનવ જીવનની સફલતા સધાય. ૯૦ સકલાની કેળવણી લેનારે ધમલાને પ્રાપ્ત કરવા પણ પ્રયાસ કરવાની આવશ્યકતા છે. કારણ કે વ્યવહારના કાર્યો ધ કલાથી સફલ થાય છે ધ કલા વિનાના વ્યવહાર, વિષય કષાયાના વિચારા અને વિકારા વધારવા પૂર્વક અધાતિમાં ધકેલી દે છે.
જીવનમાં અનેક વિડંબનાએ ઉપસ્થિત કરે છે. માટે ધમ કલાને ખરાખર જાણી વ્યવહારના કાર્યો કરે. માનસિક વૃત્તિઓને કમજે કરવી તથા સત્યવાણી ખેલવી અને કાયાનો પ્રવૃત્તિઓને અધમ માર્ગ માંથી પાછી હઠાવી ધમ મા માં જોઈ તપાસીને ાજવી. આ મુજબ વર્તન કરવાથી આવેલી
For Private And Personal Use Only