________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ વિડંબનાએ ખસવા માંડે છે. અને આવતીને નિરાધ કરે છે. આ મુજબ વ્યવહારને ચલાવતાં ઘણે લાભ મળે છે. અને સુખશાતાએ જીવન પસાર થાય છે. ધર્મકલા એટલે પિતાના આત્માને ઉન્નતિના માગે વિકાસના માર્ગે લઈ જવાનું સાધન તે આત્મજ્ઞાન છે. માટે પ્રથમ તેને મેળવવા માટે પણ તમન્ના રહેવી જોઈએ. આમિક જ્ઞાન થયા પછી સાંસારિકકલાનું જ્ઞાન સફલ થાય છે. એટલે જીવનના વિકાસમાં તે જ્ઞાન, અસાધરણ સહકાર આપે છે. દુન્યવી બહેતર કલાએથી જે સંકટ-કષ્ટ ખસતા નથી તે ફક્ત આત્મજ્ઞાનથી, ખસે છે. શારીરિક કેળવણી લઈને શરીરને લષ્ટ પુષ્ટ બનાવનારમાં જે આત્મજ્ઞાન નહી હોય તે તે અહંકારી અને કર બની પિતાને પોતે જ અધર્મ માગે લઈ જવાનો સંભવ છે. સન્માર્ગે લઈ જનાર એક જ આત્મજ્ઞાન કહે કે ધર્મકલા, જ છે. વિષય કષાયથી ઉત્પન્ન થએલ અહંકાર, મમતા, અખાઈ. વિષય સુખની આસક્તિને ટાળનાર જે કેઈ હોય તે. આત્મજ્ઞાન છે. ૯૧ ધાર્મિક ક્રિયાઓ પણ આત્મજ્ઞાનથી સક્લ થાય છે. નહીતર તે ક્રિયામાં નિન્દા કરવાને
પ્રસંગે ઉપસ્થિત થાય છે. આત્મજ્ઞાની, અન્યનેને પૈસાનું દાન કર્યા સિવાય. પણ ઉપકાર કરવા સમર્થ બને છે. ઉન્માગથી ઉખેડી. સન્માર્ગે જોડવામાં ખરેખર ઉપકાર સમાએલ છે. દાનના પાંચ પ્રકારમાં અભય દાન મહત્વનું છે. વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત મહત્વ ધરાવે છે. તેમ દરેક જ્ઞાન-વિજ્ઞાનમાં આત્મજ્ઞાન
For Private And Personal Use Only