________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર ખ્યાતિ
૨૧૯
કાઈ
કર્યા કરે છે. પણુ-તમારી સ્થિતિ આર પ્રકારની દેખાય છે. વેપારીએ શાંત મુદ્રાએ કહ્યું. કે તમે જે મીના કહી તે સત્ય છે. તેમાં દીલગીર કે નિરાશ થવા જેવુ નથી. હું ત્રણ કારણે પ્રભુના ઉપકાર માનું છું. કેવી રીતે ? સાંભળેા ? એક તા ખીજાઓનુ લુટારાઓનુ ધાપ મારી કે કપટ કલા કરીને મે` ધન મેળવ્યુ નથી ચારા જવાવાળી નશ્વર વસ્તુઓને લઈ ગયા છે મારે પશુ મરણાંત મૂકવાની હતી જ તે પહેલાં ગઇ. તથા અડધું ધન તા મારી પાસે છે ત્રીજી ધરૂપી ધન તેા પૂરેપૂરું મારી પાસેને પાસે છે કબજામાં, ફક્ત સાંસારિક ધન લૂંટાયુ છે. તેમાં સારૂ' સત્ય ધન તેા ગયું નથી. શા માટે હું ઉદાસી અતું અને લેાપાત કરૂ, જે મારી પાસે સત્ય ધન રહેલુ છે તેને લૂટવાની કેાઈની પણ તાકાત નથી. આ પ્રમાણે સાંભળી મળવા આવેલાને આનંદ થયા અને તેની તારી કરતાં પેાતાના સ્થાને ગયા. જો કે આવા ભાગ્યશાલી વેપારીએ અલ્પ પ્રમાણમાં હાય છે પણ જગતના સા તેના તરફથી બહુ પામી જાય છે અને સુખી અર્ થામાં છલકાતા નથી તેમજ દુઃખદાયી દશામાં દીનતા-હીનતાને ધારણ કરતા નથી. આ મુજબ જે સંસારમાં રહેવાય તા વિષય કષાયના વિકારાને દેશવટો મળે તથા સારા સંસ્કારાના ચાગે શુભ ગતિના લહાવા લેવાય. આવા ભાગ્યશાલી જ અનુક્રમે માક્ષ સુખના માલીક અને છે. આ સિવાય ચાર ગતિમાં રખડપટ્ટી કરતાં અસહ્ય યાતના આવી. લાગે તેમાં આશ્ચર્ય શું? દુઃખ સકેટમાંથી સુખશાતાના લ્હાવા લેવા
For Private And Personal Use Only