________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ne
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ્યા. કીતિ સાગરસૂરિ રચિત
વિષય કષાયના વિકારા, ગ ગુમાન વગેરેની વાટ જોઈ રહેલ છે. જો અહંકાર-મમતા વિગેરે ધારણ કરી તા તે વિકારા ઉભા થઈને સુખશાતામાં ધૂળ નાંખી સંકટા કટકા લાવીને ફેકે છે. અને દુઃખની અવસ્થામાં જો દીનતા– હીનતા ભાસી કે આવી તા તે દીનતા-અધિક દુઃખમાં વધારા કરવાની જ. માટે સુખી અવસ્થામાં કે દુઃખી દશામાં ગ તથા દીનતા—હીનતાને ત્યાગ કરવા તે સુખના માગ છે. સુખને લોગવટા તથા દુઃખ સ'કટ કાયમ રહેતાં નથી. તેની તા દરિયાની ભરતી માફક ભરતી અને એટ થયા કરે છે. આમ સમજી તેવા સમયે સમસ્ત અવસ્થામાં સમત્વ ધારણ કરવું જોઇએ. દીવસ વિત્યા પછી રાત્રી આવ્યા કરે છે. તેમાં નવાઈ નથી તે મુજબ સુખ—પછી સંકટ આવે તેમાં શુ. આશ્ચય ?
એક વેપારીના માલ લાખા રૂપિયાના હતા તેને લુટારાએ લૂંટી લીધેા. તેથી તે વેપારી દેશાન્તરથી પેાતાને ઘેર આવ્યા. લુંટાયાની ખીના ગામના સ્વજન વગે તથા મિત્ર વગે જાણી, તેથી તેમને આશ્વાસન આપવા આવ્યા. વેપારી શેઠે જાણ્યુ ́ કે આ સઘળા જમવા આવ્યા છે. તેઓને આદરમાન આપીને બેસાડયા. અને કહ્યું કે ઘેાડીવાર એસે તમેને જમાડવાની સામગ્રો તૈયાર કરૂં, આવેલ સ્નેહી વગે કહ્યું કે. અમે જમવા આવ્યા નથી પરંતુ તમે લૂંટાયા હાવાથી આશ્વાસન આપવા આવ્યા છીએ તમારી મુખાકૃતિ આનંદ ભરેલી ટ્રૂખી અમને અમ થાય છે. આવા સંકટ વખતે ઘણા વેપારીએ ઉદાસી મની વિવિધ વલેપાત
For Private And Personal Use Only