________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
આ. કીર્તિસાગરસૂરિ રચિત હઠાવી શકે છે. એટલે ખોટા વિચારનું જોર ચાલતું નથી, અને આપોઆપ બેટા વિચાર ખસી જાય છે. જેઓ ખરાબ વિચારેના સામેના શુભ વિચાર કરતા નથી તેના ઉપર તે દુષ્ટ વિચારે ઘેરે ઘાલે છે. અને મન તનને તપાવી નાંખે છે. જે પંડિતને ફાકે રાખતા હોય તેઓ જે દુષ્ટ વિચારેને સામને કરી શકે નહી તે તેની પંડિતાઈ લાભ આપવાને બદલે નુકશાનકારક બને છે. સાધુતા પણ શુભ વિચારે વડે શોભે છે અને આત્મકલ્યાણને તે સાધુતા સારી રીતે સાધી શકે છે. ક્રોધના વિચારે કેવા કેવા વિકાર અને વિપાકો વડે અત્યંત દુઃખકારક બને છે. તેને રીતસર વિકારો નાશક ક્ષમાના વિચારે જે કરાય તે તે ઉત્પન્ન થએલ ક્રોધના વિચારોમાં પરિવર્તન થાય છે અને તન મનમાં શાંતિ રહે છે. અભિમાન-ગર્વના વિચારો નમ્રતાને ધારણ કરીને ટાળવા જોઈએ. માયાના વિચારને ટાળવા માટે તેના વિપાકેને પરિણામને વિચાર કરીને સરલતા ધારણ કરવી. તથા સર્વ પાપના મૂલભૂત લેભના વિચારોને સંતોષ ધારણ કરીને સમ્યગ્ન જ્ઞાનપૂર્વક ઉપગ રાખવે. કે જેથી તનમનને તપાવનાર ચિન્તાઓ દૂર ખસી જાય અને સમવને લાભ લેવાય. ચિન્તાઓ થવાનું કારણ આપણું વિષય કષાયના
વિચારો અને વિપાકે છે.
જ્યાં સુધી તેવા દુષ્ટ વિચારો રહેશે ત્યાં સુધી અનુકુલ સાધને હાજર રહેવા છતાં પણ ચિન્તાઓ દૂર ખસવાની
For Private And Personal Use Only