________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
આ. કીતિ સાગરસૂરિ રચિત
સધાય છે. એટલે વિષય કષાયના વિકારો તથા અહુકાર મમતાના આવેશ અલ્પ થવાથી કાઇ સંયમી મુનિવર્ય, સસારની અનિત્યતાના ઉપદેશ આપે તે પસદ પડે છે. અને પસંદ પડતાં મેાક્ષ માર્ગે વળાય છે,
જયપુરના નરેશ માનસિંહે પરાક્રમ ફારવીને કાબુલ દેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યાં. આ વિજયની ખુમારીમાં લંકાને જીતવાની અભિલાષા થઈ. પ્રધાનાની સલાહ લીધી કે આપદાદાની જમીન સત્તા ખાએ કબજે કરી હાય તે યુદ્ધ કરીને પણ સ્વાધીન કરવી કે નહી. ? પ્રધાનાએ કહ્યુ કે જરૂર સ્વાધીન કરવી. જે કબજે કરે નહી તે પરાધીન અને છે.
આ પ્રમાણે ‘હામાં હા’ મીલાવી ‘વચને જા વૃદ્ધ્િતા’ માનસિંહે કહ્યું કે, તેા કરા તૈયારી. લંકા જીતવા ચતુરગીસેનાને સજ્જ કરી. આ સાંભળી પ્રધાને ગભરાયા અને વિચાર કર્યાં કે ખેલ્યા તા ખેલ્યા પણ હવે શું કરવું. કારણકે લંકાને જીતવા જતાં મામાં રહેલા રાજાઓ સાથે લડાઇ કરીને જીતવા પડે તેમજ દરિયાને ઉલ ઘવા તે પણ અશકય છે, અને રાજાએ તે માટે હા’. પાડી તેની ના પડાવવી તે ખડી મુશ્કેલી છે. આ તે એવું બન્યું કે મીયાંભાઈ ગયા નીમાજ પઢવા અને મસજી કાટે વળગી. કોઇ શાણા સંયમીની સલાહ લેવાની ઈચ્છા થઈ કે આ વિડંબનામાંથી કેવી રીતે મુક્ત થવાય. શાણા અનેદશી એ નૃપની પાસે આવીને ઉપદેશ આપ્યા. કે મહારાજા માનસિંહ. તમે મહારાજા રામચંદ્રના વંશના છે અને મહાશજ રામચંદ્રજીએ લંકાને વિભીષણને દાનમાં આપેલી છે. તે પાછી કેમ લેવાય ?
:
For Private And Personal Use Only