________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
*
"
:
આંતર તિ
કુરે રતિક્રિા ” સાધારણ મનુષ્યોમાં સમજણ અને વિવિધતા હોય છે. તેથી વાદ વિવાદ થાય છે અને તેમાંથી વેર વિરોધ જમે છે. આને નિકાલ કરવા માટે નીતિશાસ્ત્ર કારે એક કાવ્ય લખ્યું કે,
दृष्टिपूतं न्यसेत् पादं वसपूतं पिवेजलम् सत्यपूतं वदेद्वाक्यं मनःपूत समाचरत् ॥
આ કાવ્ય સર્વે વિદ્વાનનેત્રાષિ-મુનિઓને તથા સાધારણ મનુષ્યને પ્યારૂ લાગ્યું છે, દક્તિ વસ્ત્રથી ગળીને પીધેલ પાણીથી તેમાં રહેલે કચ પરા વિગેરે પેટમાં જાય નહી અને પીડા થાય નહીં. સત્યપૂર હિતમિત અને પથ્ય વચન બોલવાથી વચન સિદ્ધિ થાય અને કલહ કંકાસ વિગેરે વિકાર શાંત પડે એવા એવા વચને દ્વારા થતા દેશે તથા અપરાધને આવવાને અવકાશ મળે નહી. અને ઉસૂત્ર ભાષી બનાય નહીં. અનંત સંસારમાં ભટકેવાનું બંધ થાય, લઘુકમી થવાને વખત આવે. ‘મન પૂર્વ માનસિક વૃત્તિએ પવિત્ર રાખવાથી અનિષ્ટ વિચારોને દેશવટે મળે સાથે સાથે સંક૯૫ વિક શુભ-શુભતર અને અનુક્રમે શુદ્ધ અને દશ દિશાઓને જે આશ્રવ આવે છે તે અટકે આથી જેમ તેમ તપાસ કર્યા વિના ચાલવું નહી તથા ફાવે તેમ ફેકે રાખવું નહી.
અને તૃષા લાગી હોય તે પણ ગળ્યા સિવાય જલપાન કરવું નહિ. અને માનસિક વૃત્તિઓને કબજે કરી પવિત્ર બનાવવી આ પ્રમાણે વર્તન રાખવાથી મનુષ્ય ઘણા પાપોથી અને અપરાધોથી બચે છે. અને મેશ મનુષ્યભવની સફલતા
For Private And Personal Use Only