________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
આ. કીર્તિસાગરિ રચિત કે વિપત્તિ આવી પડશે તે જ્ઞાની સિવાય કે અન્ય કહેવા માટે શક્તિમાન નથી. જ્યારે વિડંબનાઓ ઉપસ્થિત થાય છે. ત્યારે શેક સંતાપાદિક કરવામાં તે જે આત્મિક બેલ હોય છે. તેને અવરોધ થાય છે. અવરોધ થયા પછી તેને વિકાસ થ દુઃસાધ્ય બને છે. માટે તેવા ટાઈમે હિંમત રાખી વિચાર કરો કે, આ જે વિડંબનાએ આવી છે. તે અનુભવી બનાવવા માટે આવી છે. અને વિકાસનું સાધન હોવાથી શા માટે સંતાપાદિક કરે, આવા શાણા સજજને લેખના ઉપર મેખ મારી કંટકથી પથરાયેલ માર્ગમાં પણ પિતાને માગ શોધી લે છે. અસહિષ્ણુ દુઃખદાયી અવસ્થામાં શોક સંતાપાદિ કરીને કંટકવાળા માર્ગને અધિક દુગમ બનાવે છે. એટલે આગળ વધી શકતા નથી, પણ પાછળ પડા કે છે. જગતમાં સત્વશાલી-હિંમતવાન-પુરૂષ અને જીએ એ વિપત્તિવેલા હિંમતને ધારણ કરવા પૂર્વક વિકાસનું સાધન માની પાછળ ન પડતાં આગળ વધેલા છે. તે પ્રમાણે વર્તન રાખવામાં આળસ કરવી નહિ. ૮૭ સંસારમાં કઈપણુપ્રાણીઓની સરખી માનસિક વૃત્તિઓ હોતી નથી વિદ્વાનોના મત-અભિપ્રાય
પ્રાયઃ સરખા હોતા નથી. અરે જડ ઘડિઆળ પણ સરખી હોતી નથી એટલે એક સરખે ટાઈમ તેઓને હેતે નથી, ત્રાષિ-મુનિઓને પણ સરખે ઉપદેશ હેતે નથી, કેઈ ઋષિ જગતને મિથ્યા માને છે. કેઈ એક વળી આત્માને અનિત્ય માને છે, કોઈક પુનઃ આત્માને નિત્ય એકાંતે માને છે. તેથી કહેવત છે કે
For Private And Personal Use Only