________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત આત્માના ગુણેમાં દષ્ટિને સ્થિર કરે. ૫ ૮૫ ઉપકાર કરનારને અપકાર કરે નહીં !
તમે સારી રીતે તપાસ કરશે તે માલુમ પડશે કે ભંગ વિલાસમાં આસક્ત માનવે સ્વ માણસાઈને ત્યાગ કરી દાનવની માફક આચરણ કરી રહેલા હોવાથી દેવાદિકના સદ્ગ તથા આમિક ગુણ તરફ દૃષ્ટિ પણ કરતા નથી તે પછી પોતાના દેને દૂર કરવા કયાંથી શક્તિમાન બને? આવા મનુષ્ય ભલે રાજા મહારાજા કે શેઠ હોય કે શંકર કિંકર હોય તે સવે પિતાના દોષથી જ અધમ ગતિમાં ફસાઈ પડે તેમાં આશ્ચય શું? આવા મનુષ્ય લેક સમુદાયમાં હલકા પડે તે માટે કરેલા અપરાધ–પાપ ઉપર પડ નાંખવા બનતા પ્રયત્ન કરે છે. પણ સ્થાન અને કાલની મયતા એવી છે કે પાપના પડદાને ચીરી નાંખી તે કરેલા ગુન્હાઓ-પાપને ખુલ્લાં કરે છે. કેઈ રાજા સહેલગાહેનીક
ન્ય છે. તેની લહેરમાં ટાઈમની ખબર–ભાન રહ્યું નહી. બપોરના સૂર્યના પ્રખર તાપથી તપેલ હેવાથી તૃષ્ણાએ બરાબર ઘેરે ઘા પાણીના અભાવે મૂછ આવી તેવામાં એક હરિજન ઢડે ત્યાં આવી યથેચ્છ જલપાન કરાવી લેજન કરાવ્યું. તેને સહચારિ સેવકે અન્યત્ર શોધ કરી રહેલ છે. શોધ કરતાં આ રાજાને ભેટે થયે નહી. તેથી પોતે સ્વસ્થાને ગયા. આ નૃ૫ તેઓની વાટ જોઇ રહેલ છે. વાટ જોતાં રાત્રિ પડી તેથી પિતાના મહેલમાં જઈ શકે નહી. હરિજને તેને સત્કાર–સન્માન કરી પિતાના મકાનની રૂમમાં બેસાડશે. સુવા માટે સુંદર પલંગ-સુંવાળા દડા સહિત
For Private And Personal Use Only