________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડતર જાતિ હશે નહીં પણ વધ્યા હશે. તે પછી આ મેરા મનુષ્યભવમાં આત્મા શિવાય અન્યત્ર દષ્ટીઓને નાંખતા તે ચિત્તા વિ. બનાઓ ટળવાની કે ? નહી ખસે તે જરૂર માનજે. તેઓના યેગે જમ જરા મરણના અસહા સંકટે હાજર થવાના તે વખતે સંકટ વિગેરે ટાળવાને એકેય ઉપાય સૂઝશે નહી માટે ગઈ ગુજરીને વિસરી જઈને આથી જેતે અને સુદેવાદિકના ગુણેમાં તથા આત્માના દોષોને દૂર કરી ગુણેમાં દષ્ટિને સ્થિર કરે અપૂર્વ પ્રતિભાને ઉઘાડ થશે સાથે સાથે અપૂર્વ આનંદની લહેરીએ આવીને ઉપસ્થિત થશે. કેઈની સાથે વેર, વિરોધ, માયા, મમતાધિ રહેશે નહી. તથા અનાદિકાહાના શગ દ્વેષ મહાદિકના બંધનથી જે પરાધીનતા છે તે ખસતી જશે. અને સાથે સાથે અવતંત્રતા આવીને મળશે કન્યવી પદાર્થો ને કષ્ટ સહન કરી મેળવશે તે પણ જે અનાદિકાલની જે પરાધીનતા રહેલી છે તે ખસવાની નહી જ
લે તો તેમાં સ્વાધીનતા માનતા છે. પણ તેમાં સવાધીનતા આપવાની શક્તિ જ નથી. ઉલ્ટા અધિક પ્રતિબદ્ધ બનશે. માટે બે ઘડી પણુ આત્માના ગુણે તરફ નજર કરવા વખત કાઢવે તે મનુષ્ય જીવનનું મુખ્ય કર્તવ્ય છે. દેવાદિક ભામાં સુંદર સાધને પુણ્યદયે મળ્યા પણ ભેગવિલાસમાં દષ્ટિ હોવાથી આત્માનું હિત કલ્યાણ સધાયું નહીં. પશુ પંખીના ભવમાં પૂરતાં સાધને નહીં હોવાથી આમિક ને દૂર કરી શકાય નહીં એમાં દુખિ ભેગવાતાં હેવાથી તે દુખે તરફ દૃષ્ટિ ચૂંટેલી હોય છે. ફકત મનુષ્યભવમાં જ જે સાધને જોઈએ તે મળી શકે એમ છે. માટે શુભ સાધનેને મેળવીને
૧૪
For Private And Personal Use Only