________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જોતિ
૨૦૪ કરતાં સર્વસ્વનું દાન કરનાર ગરીબ સારા ભાવથી વધારે માટે છે. પોતાની પાસે ઘણું ધન હોય તેમાંથી
અમુકાશે દાન દેનાર ધનાઢયે ઘણું મળી આવશે પરંતુ સર્વસ્વનું દાન આપનાર
વિરલ હોય છે. તેથી તે ધનાઢય કરતાં માટે કહેવાય છે. સદૂભાવ સિવાય દાન કરનાર ગરીબ જે નહી હોવાથી સદભાવની અપેક્ષાએ મહાન ગણાય નહીં. દરેક ધાર્મિક દાનાદિ ક્રિયામાં ભાવની પ્રધાનતા છે સદુભાવ પૂર્વક સર્વસવનું દાન દેનારને આ ભવમાં તેમજ પરભવમાં યથેચ્છ લાભ મળી આવે છે. બલે પછી દાન, બહુ અ૫ કીંમતનું હોય પણ ભાવ ઘણે હોવાથી તે દાન, અમુલ્ય ગણાય છે.
શ્રીમાન શાલીભદ્ર તથા શ્રીમાન્ ધન્ય કુમારે પ્રથમ ભવમાં મહાવ્રતધારી તપસ્વી મુનિવયને પારણુમાં ખીરનું દાન કર્યું હતું પણ ખીરનું દાન દેતી વખતે ભાવ એટલો બધે. હતે. કે પિતાની ભુખનું પણ ભાન રહ્યું નહીં. સઘળી ખીર વહરાવી. તેથી ભાવના આધારે અઢળક સંપત્તિના સ્વામી બન્યા. તે સંપત્તિ પરિવાર અને વિગેરેને ત્યાગ કરી મુનિરાજ બન્યા. તપસ્યા સમતા ભાવે કરેલ હોવાથી અનુત્તર સર્વાર્થ સિદ્ધ વિમાને દેવ તરીકે થયા. માટે ભાવની અપેક્ષાએ સર્વસ્વનું દાન દેનાર ગરીબ મહાન છે “શ્રીમાન ઉદયન મંત્રી પિતાની આગળકરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા શ્રી શત્રુંજયને પુનરૂદ્ધાર કરવાની પૂર્ણ અને પવિત્ર ભાવનાથી તળેટી આગળ પડાવ તાઓ, નગરમાં તથા ગામોમાં રહેનાર ધનાઢયેને ખબર
For Private And Personal Use Only