________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૨૦૧. વખતે એ પ્રસંગ આવે છે કે જેને દુઃખી અવસ્થામાં મદદ કરી નથી તેની પાસે માગણ મદદની કરવાને સમય આવે છે. એક ધનાઢય બપોરે જમવા બેઠે છે. વિવિધ રસવતી ખાઈ રહેલ છે. તે વખતે બે ત્રણ દિવસને ભૂખ્યા માણસ આવીને ભેજનની માગણી કરવા લાગ્યો. કે ત્રણ દિવસથી મને ખાવાનું મળ્યું નથી માટે થોડુ ખાવા આપે તે શક્તિ આવે અને ધંધે લાગું. તાવ આવતું હોવાથી મજુરી મહેનત બની શકી નથી. માટે પેટપુરતું અગર તમારી ઈચ્છા મુજબ અલપ પણ આપે. આ શ્રવણ કરી ધનાઢયે એકદમ કુદીને કહ્યું કે ! તારા માટે આ રસેઈ બનાવી છે શું.? જા, જા, દૂર ખસી જા, કઈ પણ મળશે નહી. માગણી કરનાર મજૂ૨ને કેઈ દયાળુએ પેટ ભરીને ખવરાવ્યું. શક્તિ આવી ધંધે વળગ્યા. ધંધો કરતા ભાગ્યાનુસારે પૈસાદાર બન્યા. આ માણસે લાકડાને વેપાર કરતા હોવાથી શુકા લાકડા કપાવવા માટે જંગલમાં ભાત પાણીને લઈને ગયા છે તેવામાં ધનાઢય શેઠની લાખેણું ઘડીને ચાર લઈ ગયા છે. તેથી તેને શોધવા માટે આ જંગલમાં પરિભ્રમણ કરી રહેલ છે. બપોરને તાપ પ્રખર તપી રહેલ હોવાથી શેઠને તૃષા અને ક્ષુધા ઘણું સતાવી રહેલ છે પરિભ્રમણ કરવાથી થાક પણ ઘણે લાગે છે. તેવામાં જે ભેજન માટે માગણી કરનારને દેખે અને પાણી તથા ખાવાની માગણી કરી હતી તેણે ધૂતકારીને કાઢી મૂકનાર શેઠને ઓળખે અને કહ્યું કે ખસ ખસે અત્રેથી તમારા માટે ભાત-પાણી લાવ્યા નથી. શેઠે કહ્યું કે અરે ભાઈ તને મેં ઓળખી લીધે તું જ્યારે નિરાધાર અવસ્થામાં
For Private And Personal Use Only