________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત કેઈ એક ધનાઢય, નિરાધાર નિરાશ્રિત માણસને અનાજના રોટલા બનાવી બપોરે આપતા અને કહેતા કે તમે આ ટેપલામાંથી એક એક રોટલે લઈને જવું, ઘણા નિરાધારો આવીને પડાપડી કરીને એક એક રેટ લઈને જતાં ત્યારે એક નિરાધાર કરી દૂર રહી ધીરજ રાખી છેવટે વધેલે નાને જેટલો લઈને ભૂખ્યા માત પિતાને આપતી. શેઠને છેલ્લી ધીરજ રાખીને ઉભી રહેતી આ છોકરીને દેખી તેના ઉપર સદ્દભાવ આવવાથી છેલ્લા નાના રોટલામાં સેનામહોરે નંખાવી પેલા ઉતાવળીઆઓ રોટલા લઈને ગયા પછી બાકી રહેલ ના રેટ લઈને માતપિતાને અર્પણ કર્યો રોટલો ભાગતાં સોનામહોરે નીકળી. તેને પાછી આપવા છેડીને મોકલી શકે કહ્યું કે, જા પાછી લઈ જા. તારી ધીરજને દેખી મેં અર્પણ કરી છે. આ પ્રમાણે સાંભળી ખુશી થઈને સ્વઘેર આવી માટે ધીરજ રાખવાની જરૂર છે. ૮૩ ઉદાર બની નિરાધાર દુખી માણસેને અન્ન પાણી દેવાથી તથા સદગુણજનેને મદદ કરવામાં પરિગ્રહ જે મેળવ્યું તેની સાર્થકતા અને
સફલતા થાય છે. પરિગ્રહને ધારણ કરી જે મમતા મૂચ્છ રાખવામાં આવે તે તે પરિગ્રહ કલેશ કંકાશનું કારણ બની વિવિધ વિડંબનાઓ ઉપસ્થિત કરે છે. તેથી શકય સહકાર સહારે આપવા પ્રયત્નશીલ બનવું. પાદિયે નિરાધાર બનવાને પ્રસંગ આવી લાગે તથા સંકટ આવે ત્યારે જે મદદ સહારો આપેલ હોય તે તમને સહારે અગર શકય મદદ મળી શકે, કોઈ
For Private And Personal Use Only