________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત કરતે નાશી ગયે. પોલીસો ઝંખવાણા પડયા. અને કહેવા લાગ્યા કે મહામહેનતે તેને પકડશે અને તમે જલદી મૂકી દીધે એ ઠીક ન કર્યું. ન્યાયાધીશે કહ્યું કે તેનું નામ તથા તેના બાપનું નામ પુછતાં. લખે અને માંડે આમ બોલ્યા કરતા હતા તેથી પાગલ જાણીને તેને છોડી મૂકપિલીશે કહ્યું કે “સાહેબ તે પાગલ નહેાતે પણ આપ તેનું નામ સમજ્યા નહિ તે ચેરનું નામ લખે હતું અને તેના બાપનું નામ માંડે હતું તેથી તે પ્રમાણે બોલતે હતે.* આ સાંભળીને ન્યાયાધીશને ચિતાને પાર રહ્યો નહી. આ લેકે મારી હાંસી કરશે અને ફજેતી કરશે પણ હવે શું કરવું.? ચાર પાછે પકડાય એમ નહોતું. આ પ્રમાણે ન્યાયાધીશને પણ નામની સમજણ ન પડતાં ચિન્તાને પાર રહ્યો નહીં. તે આત્માના તત્ત્વની સમજણ પડે કયાંથી? બરોબર વિચાર કરીને બીજા જાણકારને પુછયું હેત તે તે નામની અને સ્વરૂપની સમજણ પડત. નિમિત્તો, સારાં હૈય તે, બુદ્ધિબલ સફલ થાય છે.
નિમિત્તે, માનવેને બુદ્ધિ-શકિત અને સત્તાને વધારવામાં સારી રીતે મદદ કરે છે, પરંતુ તે સારા અને અનુકુલ મળ્યા. હોય તે જ. ખરાબ અને પ્રતિકુલ નિમિત્તો મળતાં બુદ્ધિશકિત વિગેરેમાં બગાડે પેસે છે અને હાંસી પાત્ર થવાય છે. ભલે પછી રાજા મહારાજા હોય કે શેઠ શાહુકાર હાય. એટલે શુભ નિમિત્તોને આદર કરવાની આવશ્યક્તા રહેલી છે. દરેક માનવે સ્વયં બુદ્ધિબલમાં આગળ વધી શકતા નથી. અને બુદ્ધિબલની વ્યાવહારિક તેમજ ધાર્મિકકાર્યોમાં ખાસ
For Private And Personal Use Only