________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાતર અતિ કરીને વહુના સ્વરૂપને સત્ય રીતે ઓળખે જેથી પણ થશે નહી. અને ચિન્તાદિક પણ વયમેવ ખસી જશે. ચિન્તાએ વ્યાધિ અને વિડંબનાઓને દૂર કરવાની શક્તિ તમારામાં ભરપૂર છે. પરંતુ તેના સાધનેને મેળવતા નથી તેથી તમેને ઉપલબ્ધ કયાંથી થાય? ચિન્તાહિક વર્ધક સાધનાને મહામહેનતે પણ મેળવે છે. અને વ્યાધિ. વિડંબનાંઓને દૂર કરવા અભિલાષા પૂર્વક પ્રયાસ કરે છે તે તે વ્યાધિ વિગેરે કેવી રીતે ટળશે? વિચાર કરે વિવેક લાવે કદાપિ તે ટળશે નહી. અને મુંઝવણમાં વધારે થતું રહેશે આથી ધારેલ કાર્ય સંપૂર્ણ થશે નહી.
પિોલીસોએ કેટેમાં એક મહટી ચેરી કરનારને ન્યાયાધીશની આગળ ઉભે રાખે. ન્યાયાધીશે, તે ચોરને પૂછયું કે તારું નામ શું છે? તેણે કહ્યું કે “લખો ” બીજીવાર પૂછ્યું તેના જવાબમાં ચોરે કહ્યું કે “લખે'ત્રીજીવાર પૂછતાં પણ તેણે
લખે કહ્યું. ન્યાયાધીશ સમયે એવું કે, લખે લખે છેલ્યા કરે છે પણ નામ દેતું નથી. તેથી તે મુંઝવણ થઈ. સત્ય વસ્તુની ખબર પડી નહ. વળી તેને ચારને કહ્યું કે તારા આપનું નામ શું? તેણે કહ્યું કે “માં” આ પ્રમાણે ત્રણ વાર પુછતાં ગેરે માંડ માંડે કહ્યા કર્યું ન્યાયાધીશને મુંઝવણને પાર રહ્યો નહી. અને મનમાં બબડવા લાગ્યો કે આ મૂખ “લખે અને માંડે” તેનું નામ અને તેના થાપનું નામ પુછતાં બોલ્યા કરે છે. માટે આ પાગલ હવે કોઈએ અને પાગલની જુબાની લેવી તે મુખઈ છે. આમ ચારીને તેને છોડી દીધા. આ ચાર તે ન્યાયીશની ધરી
For Private And Personal Use Only