________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરિત મુંઝવણ રહેતી નથી. દશનાવરણય કમને ફણ થવા પૂર્વક આત્માના ગુણામાં–તથા જિનેવરના ગુણેમાં શ્રદ્ધા થાય છે. અને સાથે સાથે અનુકંપા-વૈરાગ્ય-સંવેગ અને પ્રમાદિ સદગુણે પણ આવીને નિવાસ કરે છે. આ સદગુણેના અલથી ચારિત્રને આવવાને અવકાશ પ્રાપ્ત થાય છે અને ચાગ્નિથી કર્મોની નિર્જરા પૂર્વક આત્મિક વિકાસ સધાતે રહે છે. તેથી અપૂર્વ સત્યાનંદને અનુભવ થાય છે. રાગછેષ અને મોહને સર્વથા ક્ષય થયેલે હેવાથી જન્મ જરાઅને મૃત્યુની જંજાળ રહેતી નથી. માટે વસ્તુને વતુગતે જાણે વસ્તુ વસ્તુ સ્વરૂપે જ્યાં સુધી સમજાશે નહી અર્થાત હેયય અને ઉપાદેયની સમજણ પડશે નહી ત્યાં સુધી દરેક બાબતમાં મુંઝવણું રહેવાની જ. અને અસત્યને સત્ય તરીકે માની બેસશે તથા સત્ય વસ્તુ તરફ આદર ભાવ રહેશે નહી ઉપેક્ષા વૃત્તિ રહેવાની જ અસત્ય તથા શણ વિનાશી વસ્તુઓમાં આદર વધતાં. પ્રેમ વધતાં સત્ય સુખ મળે પણ કયાંથી? અસત્ય વસ્તુ કદાપિ સત્ય સુખને આપવા સમર્થ બનતા નથી તેમજ મુંઝવણના એણે ઉત્પન્ન થયેલ ચિન્તાએ વ્યાધિઓ અને વિડંબનાએને ખસવાને માર્ગ મળતું નથી. એટલે જ્યાં સુધી વસ્તુઓને તેના સવરૂપે જાણીએ નહી વિચાર વિવેક દ્વારા પ્રયકારણ કરીને નહી ત્યાં સુધી મોહનીય કર્મોનું બલ રહેવાનું જ અને વિવિધ વિભાગે સર્વત્ર આવીને ઉપારિત થવાની જ તમને આધિ-ઉપાધિ અને વિડંબના દુ:ખ જનક ભાસતી હોય તે સમ્યજ્ઞાન પણ વિચાર અને વિવેક
For Private And Personal Use Only