________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ કુતરા બેકડા ઘરમાં પ્રવેશ કરીને ખરાબ કરી નાંખી આરીસાઓને ભાંગી નાખ્યા માટે હવે જ્યાં જવું હોય ત્યારે બારણું બંધ કરીને જવું કે જેથી આવી ખરાબી અને નુક, શાની થાય નહી. બીજીવાર રડાને સાફ કરીને રસાઈ કરવી પડી. ત્યારે ખાવાને વખત મલ્યો. શેઠ સમતા રાખી જમીને ચોટામાં ગયા પત્ની આ જે ખેડ હતી તે ભૂલી ગઈ હવે તે
જ્યાં જવું હોય ત્યારે બારણું બંધ કરીને જાય છે. આ પ્રમાણે અરે ભાગ્યશાલીએ તમે પણ લેભ લાલચના બારણું બંધ કરવા પૂર્વક વ્યવહારના કાર્યો કરવાનું ભૂલતા નહી. તમે પણ પાપને આવવાના બારણા બંધ કરશે નહી તે ક્રોધાદિક કુતરાઓ સભ્ય દર્શન-જ્ઞાન ચારિત્રાદિકને નાશ કરશે માટે આવવાના બારણું બંધ કરવા જરૂરી છે. ૮૦ કેઈ પણ માણસે જાણી શકે નહી. એવાં તદ્દન છાના કરેલા પાપે આ ભવમાં પણ અત્યંત
માયક થાય છે. તે વખતે લાખમાં કઈ ભાગ પડાવી શક્યું નથી. પિતાને જ ભોગવવા પડે છે માટે ગુપ્ત કરેલા પાપોથી ખુશી થઈ મલકાઓ નહી.
જાલમસિંહ નામે રજપૂત રાજાને રીસાલદાર હતો તેને એક પઠાણે કઈ પણ માણસ જાણી શકે નહી તેવા ગુપ્ત સ્થલે ખંજર મારીને લોહીલુહાણ કરીને તે નાશી ગયે જાલમસિંહ ઘણે ઘાયલ થએલ હેવાથી મરણ પામે રાજાએ તે પઠાણને પકડવા માટે ઘણી તપાસ કરાવી પણ તે પકડાયે નહી. જાલમસિંહના પુત્ર હરિસંગને તેની માતાએ ભણાવી ગણાવીને
For Private And Personal Use Only