________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ ચરિત થશે. અને ભારે નુકશાનીમાં આવી પડાશે.
એક શેઠની પત્ની હતી તે રૂપાળી પરંતુ જ્યારે બહાર જતી ત્યારે ઘરના બારણાને બંધ કરવાનું વારેવારે ભૂલી જતી. શેઠ તેને પુનઃ પુનઃ બંધ કરીને જવાનું કહેતા–પણ માનતી નહી. અને કહેતી કે. ભર વસ્તીમાં ચાર વિગેરે શું પેસી જાય છે. કે વારેવારે કહ્યા કરે છે. શેઠ કહીને થાકયા-પછી કંટાળીને કહેવાનું મૂકી દીધું. એક દી આ બાઈ પોતાના ઘરની પાસે રહેલા પિયરના સગાં વહાલાં સાથે વાત ચિત કરવા ગઈ, પણ બારણા બંધ કર્યા નહી તેવામાં પિળમાં ભમતા-કુતરા અને બેકડાઓને ઘરમાં પિસલાને લાગ મળે અને પ્રવેશ કરીને જે રાંધેલું હતું તે તથા રોટલી રોટલા સવે ખાઈ ગયા. અને ખાઈને પાછા હંગ્યા અને મૂત્રીને ચઢયા મેડી ઉપર. માળમાં આરિસાએ જે રહેલા હતા તેમાં તેઓને પડછાયે પડશે. તે કુતરા બેકડાઓ ભ્રમિત બની અમારી સામે બીજા આવ્યા છે. એમ માની ભસવા લાગ્યા પુનઃપુનઃ શીંગડા જેરથી મારવાથી આરીસાઓ ભાગી ગયા અને કુતરાઓ શેર બકેર કરવા લાગ્યા. શેઠાણી વાત ચિત કરીને પિયરમાંથી પિતાને ઘેર આવીને જુએ છે તે બધું રમણ ભમણ થએલ દેખ્યું. રસોઈ પણ ખરાબ થએલ અને અસ્ત વ્યસ્ત પડેલી દેખી તથા ઉપર રહેલા કુતરાઓનું ભસવાનું સાંભળી તથા આરિસાઓને ભાંગી નાંખનાર બેકડાઓને દેખી ઘણે પસ્તા કરવા લાગી તેટલામાં શેઠ ચૌટામાંથી વઘેર આવ્યા. થએલ ખરાબીને દેખી તથા પસ્તા કરતી પત્નીને દેખીને કહેવા લાગ્યું કે ચાર તે પેઠા નહી. પણ
For Private And Personal Use Only