________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ાંતર જ્યાતિ
Re
ઘણી કર પણ કયાંથી ખબર પડે જો ઘટ હોત તેા અવા જથી માલુમ પડત, મે મૂખે મ્હોટી ભૂલ કરી લાલચમાં ઘટને વેચ્યુંા, શેઠને સઘળી વાત કહી અને રૂદન કરવા લાગ્યા હવે રૂદન કર નહી. ખીજીવાર લાલચમાં પડીશ નહીં. ૭૯ લાલચ લાભની પુત્રી છે. અને લાભ સર્વ વિના શનુ કારણ છે. સર્વે પાપા ો થતા હાય તા લેાભ-લાલચથી થાય છે. માટે હવેથી પાપ ભીરૂ અની લાલચમાં પડીશ નહી. અને સતાષાદિ ધારણ કરીને વન રાખજે
આ પ્રમાણે શેઠની શીખામણની વેજા ગેાવાળને સારી રીતે અસર થઇ. લાલચના ત્યાગ કરી સુખી થયા. આ પ્રમાણે સમકિતિ શ્રાવક, લાભ લાલચના ત્યાગ કરે તા સાચા સુખની વાનગી મળતી રહે અને કલહુ કંકાશાક્રિક થાય નહી અને સમ્યક્ત્વ સાથે ધારણ કરેલા વ્રત નિયમની સતા થાય. અને ઉત્તરાત્તર આત્મવિકાસમાં આમળ વધીને અનંત સુખના સ્વામી બને. પરંતુ લાભ લાલચમાં લપટાય તા સમક્તિ સાથે ધારણ કરેલા ત્રત નિયમાને નષ્ટ કરનાર ક્રોધ-માન-માયા–અદેખાઇરૂપી કુતરા અને એકડાએ આવીને પ્રવેશ કરે અને સાચુ ધન સમક્તિ સાથે વ્રત નિયમાના નાથ કરવામાં બાકી રાખે નહી. કારણુ કે લેાભ-લાલચ એ સ પાપાને આવવાના ખુલ્લાં ખરણાં હોય તે કુતરા-મેકડા પેસે એમાં આશ્ચર્ય નથી જ માટે તે મોટા બારણાને મધ રાખવા સદા ઉપયાગ રાખવા તે આવશ્યક છે. જો લાલ લાલચના આરણાં ખુલ્લાં રાખશે તે એક ખાઈની માફક પસ્તાવા
૧૩
For Private And Personal Use Only
F