________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગરપર મિત
અને બીજાએ લાભ ઉઠાવે છે ત્યારે પૂરેપૂરા પસ્તાવ થાય છે.
માટે લાલચને ત્યાગ કરવા જરૂરી છે. લાભ દેખાતા હાય તા પણ પડેલી-ભૂલી ગએલી વસ્તુઓ પેાતાના હાથમાં આવે તા તેના માલીકને શેાધી આપવી જોઇએ પણ સ્વાચીન કરવાની ઇચ્છા કરવી નહી. કેટલીક વખતે ચાર લાકે લાલચ મતાવી તથા લાલચમાં નાંખી ઘણું લઈ લે છે. તેવા પ્રસ’ગે સાવધાન રહેવુ. નહીતર ગાયા ચારનાર શેવાળનો માફક બને. એક ધનાઢય શેઠને ઘણી ગાયા હતી, શેઠ માનતા હતા કે આ નાની ગૌશાળા, વેજો નામે ગાવાળ આ ગાયાની ખરાખર સભાળ રાખતા અને શેઠના ઘરમાં મ્હોટા થએલ ઢાવાથી ઘરના પરિવાર પણ તેના ઉપર પ્રેમ રાખતા ગાયા વગડામ ચરતી ચરતી બહુ દૂર જતી હોવાથી કર્યે સ્થલે ચરી રહેલી છે તેની ખબર પડે તે માટે દરેક ગાયાના ગળામાં શેઠને કહીને ફ્રુટ બધાવ્યા. અને તે ગાયામાં બહુ દુધ આપનારી અને હૃષ્ટ પુષ્ટ ગાયના ગળામાં એક મ્હોટા ઘંટ મનાવ્યા. એક વખત આવેજો ગાયા ચરાવી રહેલ છે તેવામાં એક ધૃત મ્હાટા ઘટ વાળી ગાયને દેખી અને ચારી જવાની યુક્તિ રચીને મહાટી આયના ગળામાં રહેલ ઘટની કેટલી કિંમત આપી છે. વેજાએ કહ્યું કે ચાર રૂપિયા આપીને આંધ્યા છે. શ્રૂતે કહ્યુ કે તને આર રૂપિયા આપું જો આ ઘટ મને આપે તેા વેજા ગાવાળે, લાલચમાં લલચાઈ તે ઘટ આપ્યા અને રૂપિયા આાર લીધા. પણ તે મહેટી ગાય ચરવા માટે ઘણી દૂર ગઈ. તેની ખખર પડી નહી પેલા પૂત, તે ચરતી ગાયને લઇ ગયા તપાસતા
For Private And Personal Use Only