________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર પતિ તે બડી મજા પડશે આપણે તેને રમાડીશું. એને કહ્યું ભાઈ તું તેને કબજે કરવા પ્રયાસ કરીશ. કાવાદાવા કરીશ. તે પશુ પકડાશે નહીં. ઉલટું તને કષ્ટ પડશે. અને દુખી થઈશ. આપણું માતપિતાએ કહ્યું છે કે, આવા પ્રાણુઓને પકડવા નહી. તે ભૂલી ગય લાગે છે. બેને કહી બીનાને અવગણ તે “ખલીને પકડવા જામફલના ઉપર ચઢો. પકડવા માટે પાસ નાખે પણ તેમાં ફસાઈ નહી અને કુદીને નાશી ગઈ. અને જામફલીનું ડાળુ ભાગી ગયું. તેના સાથે લીલાધરની કેક તથા હાથપગે પણ ભાગ્યા. આ પ્રમાણે સત્તા-સંપત્તિ અગર સાહાબીની પણ એવી સ્વાભાવિક વૃત્તિ રહેલી છે. તેને પાસાઓ રચીને પકડવા જતાં ખસી જાય છે અને કરેલી મહેનત માથે પડે છે. જે માનવભવમાં મેળવવાનું હોય છે. તે મેળવાતું નથી અને નજરે દેખતાં દેખતાં ખસી જનારી સાહાબી-સંપત્તિ ખાતર જીવન વૃથા ગુમાય છે. આ સત્તા-સંપત્તિને વિશ્વાસ ન રાખતાં જે આમિક સત્તા–-સંપત્તિ માટે પ્રયાસ થાય તે જીવનની સાર્થકતા સફલતા સધાય.
એક બ્રાહ્મણે મને હર મેનાના બચ્ચાનું પાલન કરી તેને મોટું કર્યું. અને પાંજરામાં રાખી તે બ્રાહ્મણ, તેને
એ હું આ રહી” આ પ્રમાણે ભણાવતે, તેથી કઈ બોલાવે ત્યારે કહે કે “એ હું આ રહી. આ પ્રમાણે બેલી દરેકને ખુશી કરે છે. તેથી બ્રાહ્મણ તથા બીજા આડેશી પાડોશી તે મેના ઉપર ઘણે પ્રેમ રાખે છે. કેટલાક વળી જામફલ–દાડમ વિગેરે લાવીને મૂકે છે. અને એના બેઠી બેઠી ખાય છે પાડે
For Private And Personal Use Only