________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
આ. કીતિ સાગરરસૂરિ રચિત
હાત તા બહુ સારૂ થાત ? આ પ્રમાણે ખીજાઓને દુઃખ આપતાં પેાતાને દુઃખ આવી સતાવે છે.
૭૬ સાંસારિક સત્તા અને સ'પત્તિને સ્વાધીન કરવા માયા-મમતામાં મગ્ન બનેલ માનવા ઘણા પ્રયાસ કરે છે આર્ભ સમારભના કાર્યો કરતાં પ્રાણીઓના નાશ કરતા પાછુ વળીને જોતા નથી.
કે આ પ્રાણીઓને ઘાત કરી પેાતાના પ્રાણેાને પાષ છે પણ પાતાના પ્રાણા કર્યાં સુધી ટકવાના છે સાત પ્રકારે રાગ-દ્વેષાદિના આધારે સ્ત્ર પ્રાણાના ઘાત થાય છે તેમાં એક ક્ષણ પણ વધારી શકાશે નહી તેા પણ જાણે અમર પટ્ટો લઈને `આવ્યા હાયની શું? તેમ હુ'સા-અસત્યચારી-જારી તથા વિવિધ કપટ કલાને કેવળી સત્તા તથા સપત્તિ વિગેરેને મેળવવા માટે મથી રહ્યા છે, પણ દુન્યવી સત્તા-સાહ્યખી વિગેરે “ ખીસકાલી ”ની માફક ખસીજતાં વિલંબ કરતી નથી, જ્યારે તે સ ંપત્તિ વિગેરે ખસી જાય છે. ત્યારે તેઓને ઘણુ કષ્ટ સહન કરવુ પડે છે.
એક ખીસકાલી જામલીના ઉપર બેસી તેના ફૂલને ખાતી આનંદમાણી રહેલી છે. તેવામાં મેં ખાળકા, રમતાં મતાં ત્યાં આવ્યા અને પુંછડીને પટપટાવતી અને ડચકાશને મારતી રૂપાળી આખલીને દેખી, તેને સ્વાધીન કરવા લીલાધર એકરાએ પાતાની બેન મંજુલાને કહ્યું કે, એન દેખતા ખરી ? આ ખલી કેવી રૂપાળી છે. અને ડચકારા મારતી આનંદમાં મ્હાલી છે. હું તેને પકડીને કબજે કર્
For Private And Personal Use Only