________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યંતિ
૧૮૭
ગમન કરશે નહી. અને ભાવના મલથી પાપકારની સાધન સામગ્રી મળી રહેશે ખીજાઓને દુઃખી કરવાની ભાવનાવાળાને સુખશાંતિ કયાંથી મળે ? અન્ય પ્રાણીઓનું કલ્યાણુ ઈચ્છશા તાજ તમારૂં કલ્યાણ થવાનું. દરેક પ્રાણીએ સુખની ચાહના રાખે છે કેાઈને દુઃખ પસંદ પડતુ નથી. તેથી ખીજાઆને મારતા કે દુઃખો કરતાં પેાતાની એવી સ્થિતિ ઉપસ્થિત થાય છે. એક બાઈને ઢીકરા-દીકરીઓના સારી રીતે પરિવાર હતા અને આ ખાઈ જાત મહેનતમાં શ્રદ્ધાવાળી હતી તેથી રાત્રીના છેલ્લા પહેારમાં જાગ્રત થવા માટે એક કુકડા રાખ્યા. આ કુકડા છેલ્લા પહારે શબ્દ કરીને જગાડતા. ખાઈ જાગ્રત થઈ ને પોતાની ઢીકરીઓને જગાડી પાતાના ઘરના કામમાં જોડતી પણ નિદ્રામાં દખલ થતી હાવાથી આ પુત્રીને ખહું કંટાળા આવવા લાગ્યા તેથી કુકડા ઉપર અદેખાઈ કરી તેના ઘાટ કરવા તૈયાર થઈ. આ કુકડા વડેલા આલે છે અને માતા જાગીને અમાને જગાડી ઘરના કામમાં લગાડે છે ઉંઘ પૂરી લેવા દેતી નથી. માટે જો કુકડા મારી નાંખીચે તે માતા વહેલી જાગે નહી. અને આપણને જગાડી કામે લગાડે નહીં સારી રીતે નિદ્રા લેવાય. આમ વિચાર કરી છાની રીતે કુકડાના ઘાટ ઘડી નાંખ્યા માતાને દુઃખ થયું. કુકડા ખેલતે હતા ત્યારે નિયમસર ઉઠાતુ હવે નિયમ રહ્યો નહી. કદાચ રાત્રીના બીજા પહારે જાગીને પેલી છેાકરીઆને જગાડી કામ ધંધે સંગાડતી તેથી આ છેકરીઓને અધિક દુઃખ થયું. અને માંડામાંહી કહેવા લાગી કે આ તા કરી કાઢતાં ઊંટ પેઠા જેવી દશા થઇ કુકડાને જીવતા રાખ્યા
For Private And Personal Use Only