________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
આ. કીર્તિ સાગરસૂરિ રચિત તારી પાસે જમીનને કયાં તે છે કે મારી જમીનને ખૂટ ઉખાડી નાંખી તે જમીનને બથાવી પાડી. જાગીરદાર કહેવા લાગ્યો તું જમીન કયાંથી લાવી ? મારી જમીન હતી તેથી તે મૂકેલે ખૂટ ઉખાડી નાંખ્યો. અને મારે ખૂટ સ્થાપન કર્યો. બહુ લવારે કર નહી. “જા’ સરકારમાં ફરિયાદ કર. ગરીબ બાઈ ફરિયાદ કરવામાં અશક્ત હતી, પસાર હતા નહી. તેમજ તેની સાથે વેર વિરોધ થાવ-તે પૈસાદારને પક્ષ, પ્રાયઘણુ લે. ગરીબનું કઈ પણ આવા પ્રસંગે થાય નહી. તેથી રડતી આ બાઈ કાંઈ પણ કરી શકી નહીં. પણુ કમ તે બરાબર ખબર લે છે બન્યું એવું કે જે ખૂંટ, જમીનદારે, લગાવ્યું હતું. તેની પાસે કેઠીના વૃક્ષ ઉપર રહેલા કાઠાને લેવા તે ખૂટમાં નિસરણી ટેકવીને ઉંચે ચઢયે કોંઠા લેવા ઉપરના છેલ્લાં પગથીએ પગ મૂકે. તેટલામાં નિસ્રણ ખસી અને કેઠાં તે હાથમાં આવ્યા નહી પણ પિતે લગાવેલ પથ્થરના ખૂટ ઉપર પડે અને મસ્તકમાં વાગ્યું. અને તે થોડા દિવસમાં થએલી ઈજાથી મરણ પાપે જમીન પડી રહી. અને હસવા લાગી કે અન્યનું પડાવી લેનારની આવી દશા થાય છે. માટે દયા રાખવી ઉચિત છે. ૭૫ તમારી પાસે પરોપકારની સાધન સામગ્રી ન હોય તે બાધ જેવું નથી પણ ભાવના તો રહેલી છે ને? દરેક પ્રાણીઓનું કલ્યાણ થાઓ સંકટવિડંબનાઓ ટળે દેખો દૂર ખસે અને સુખી બને.
આ મુજબ ભાવના ભાવશે તે પણ અધર્મના માગે
For Private And Personal Use Only